ચિ જાનવી
સંગ ચિ હાર્દિક
ગામ ભાટીયા
થી અ. સૌ મધુબેન શ્રી સંજયભાઈ શામળદાસ કાપડી ની સુ પુત્રી ચી જાનવીના શુભ લગ્ન
સીમર ગામ
નિવાસી અ. સૌ ભાવનાબેન તથા શ્રી હસમુખદાસ ઇશ્વરદાસ ગોંડલીયાના સુપુત્ર સાથે તારીખ 27/ 11
/2023 ના શુભ લગ્ન ભાટીયા ગામ મુકામે
યોજાય ગયા
આ લગ્ન
સમારોહ એક ધ્યાનાકર્ષિત બાબતએ હતી કે આપણા રીતિ રિવાજો અનુસાર જવતલ બહેન ના ભાયો અર્પણ
કરે છે ત્યારે જૂની રૂઢિના રીતિ રસમ ને જાકારો
આપી એક બહેનજ એક બહેનને જવતલ અર્પણ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે
અહેવાલ:માયારામજી
દુધરેજીયા..રાવલ ..
No comments