સમાજ સેવક અને સાર્થક શિક્ષક પરમ સ્વરૂપ'
'ભાવભીની શ્રધ્ધાંજલિ'
શિક્ષકની
પરીભાષાને વરેલા સ્વ. મગનભાઈ કાપડી કાયમ યાદ
રહેશે. સમાજ સેવા અને શિક્ષક દંપતી ઘણા વર્ષો મીઠાપુર તાલુકો વેરાવળમાં શિક્ષક તરીકેનું
સાર્થક જીવન ની પરિભાષા બનેલા. અને કડક શિક્ષક તરીકે પાટણમાં રહી હાલ નિવૃત્તિ કાળ
બાદ જૂનાગઢમાં ઘણા વર્ષોથી વસવાટ કરનાર મગનભાઈ કાપડી 76 વર્ષની ઉંમરે બહુ જ ટૂંકી બીમારી
બાદ અંતે તારીખ 08 /12 /2023ના શુક્રવારના કારતક
સુદ અગિયારસના પાવન દિવસે સવારે દિવંગત બની શ્રી રામચરણ પામ્યા.
આમ જોઈએ તો જન્મ અને મરણ એ માનવ જીવનની પરિભાષા
છે. વિધિ ની અવધી મુજબ માનવે જીવનમાં ઈશ્વરની ગતિ ન્યારી મુજબ વિદાય લેવી જ પડે છે
પરંતુ જીવનમાં કર્તવ્ય સ્વરૂપે જે કાંઈ જિંદગી જીવન મહી પુષ્પ નાનું જીવન માત્ર ને
ક્ષણોમાં
'સેવા પરમો ધરમ'
જીવન દરમિયાન
કર્તવ્યની સાથે કર્મ જરૂર જોડાયેલું છે પોતાના માટે તો માણસ કરતો જ રહે છે પરંતુ અન્ય
માટે સેવા અને સમાજની હુંફ રૂપી લાગણી બની શુભ કાર્યોમાં તન મન અને ધન દ્વારા હાથ મિલાવી
પોતાના નામને અમર કરે એજ જીવનની મોટી કમાણી છે અને એ જ તેમની યાદો છે બસ પ્રભુ શરણોમાં
તેમનો વાસ થાય અને તેમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી અમારી પ્રાર્થના
શ્રદ્ધાંજલિ આપનાર
પ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓ
વૈષ્ણવ સાધુ સમાજ નવયુગ સેવા સમિતિ ટ્રસ્ટ જુનાગઢ
અહેવાલ
'અરમાન'
શ્રી કૌશિકભાઇ
મેસવાણિયા-જુનાગઢ
No comments