DMCA compliant image ભાલવાવ ગામે હરિયાણી પરિવાર ના બાળકો ને જનોઈ ધારણ કરવામાં આવી - sadhuvandna

Header Ads

Breaking News

ભાલવાવ ગામે હરિયાણી પરિવાર ના બાળકો ને જનોઈ ધારણ કરવામાં આવી

 

ભાલવાવ ગામે હરિયાણી પરિવાર ના બાળકો ને જનોઈ ધારણ કરવામાં આવી

----------------------------------------------

અહેવાલ નરેશ દેશાણી રાણપર

સાવરકુંડલા માનવ મંદિર ખાતે તા. ૧૯/૧૧/૨૦૨૩ ના રોજ પુ:ભક્તિરામ બાપુ ના વ્યાસાસને ભગવત કથા ના આયોજનમાં આપણા સાધુ પરિવાર ના ૮ બાળકો ને જનોઈ આપવામાં આવી જેમાં ભાલવાવ હરિયાણી શ્રી જમનભાઈ બાબુભાઈ હરિયાણી ના પુત્ર હષૅઍ જનોઈ ધારણ કરવામાં આવી હતી







No comments