બાબરા તાલુકાનાં ગરણી ગામે આવેલ શ્રી દેશળપીર બાપા ના મંદિરના નવ નિમાઁણ મંદિર નું ખાતે મુહૂર્ત કરવામાં આવ્યો
સંવત ર૦૮૦ કારતક વદે ને પાચમ ને
શનિવાર ને રોજ ના સવારે ૯:00 કલાકે ખાત મુહૂર્ત કરવામાં પરમ પૂજ્ય દેશળ બાપા ની ચેતન
સમાધિ મંદિર અને ગુરૂ ગાદી તેમજ શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી રાધા કૃષ્ણ ભગવાન. તેમજ
રામદેવજી બાપા નું નવનિર્માણ નું ખાત મુહૂર્ત ગરણી દેશળપીર બાપા ની જગ્યા ના
મહંતશ્રી ઓ તેમજ ગરણી આહિર સમાજ સેવકગણ દ્વારા કરવામાં આવ્યો હતું આચાર્ય પદે ગરણી
જગ્યાના ભૂદેવ શ્રી સુરેશ અદાજાની દ્વારા કરવામાં આવ્યો હતું.
No comments