સંતભોજન ભંડારો અરણિયાળાં
તારીખ:3/12/2023 ના રોજ
અરણિયાળાં મુકામે સમાધિસ્થ સાધુ શ્રી જયંતીભાઈ ગોપાલદાસજી ગોંડલીયા ના આત્મચેતન અર્થે
સંતભોજન ભંડારો યોજાય ગયો
ત્યારે સાધુસમાજ રીતરિવાજ અનુસાર સાંજના સમાધીપૂજન તેમજ
ધર્મસભાનું તેમજ મહાપ્રસાદ નું સુંદર આયોજન થયેલ આ ભંડારા પ્રસંગે સંતો મહંતો ની વિશેષ
ઉપસ્થિતિ રહી હતી જેમાં ગોંડલ થી 1008 શ્રી શ્રી મહામંડલેશ્વર સીતારામબાપુ
ગોંડલીયા, તેમજ જૂનાગઢ
સવરામંડપ 1008 શ્રી શ્રી મહામંડલેશ્વર અજાયદાસજી બાપુ મેશવાણીયા,હડમતીયા
થી શ્રી સેવાદાસજી બાપુ તેમજ મેંદરડા થી સંતવાણી
આરાધક રામદેવરામયાણ કથાકાર શ્રી કલ્યાણદાસજી મેશવાણીયા તેમજ દિવંગત ના પરિવારજનો ની વિશાળ ઉપસ્થિતિ રહી હતી
રાત્રી ના સુંદર સંતવાણી માં સંતવાણી આરાધક શ્રી કલ્યાણદાસજી
મેશવાણીયા એ પ્રાચીન ભજનોનું કર્ણપ્રિય રસપાન કરાવ્યું હતું
અહેવાલ:યસકુમાર દિનેશભાઇ કાપડી કુવાડવા
No comments