શુભ સગાઈ પાર્થ સંગ શિવાની
ગામ રેટા
કાલાવડ થી અ. સૌ મધુબેન તથા શ્રી ભરતદાસ રામપ્રસાદ કાપડીના સુપુત્ર ચી પાર્થ ની સગાઈ જામ કલ્યાણપુર નિવાસી અ. સૌ દક્ષાબેન તથા મયારામ
પ્રભુદાસ દુધરેજીયા ની સુપુત્રી ચિ શિવાની સાથે
થયેલ છે
સાધુ વંદના
ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન
No comments