સંતવાણી એવોર્ડ સમારોહ તલગાજરડા
પૂ મોરારીબાપુના
સાનિધ્યમાં માં તલગાજરડા ખાતે સર્વજ્ઞાતિ
સમુહ લગ્ન તેમજ સંતવાણી એવોર્ડ યોજાય ગયો
પુ.
મોરારીબાબુના પિતાશ્રી પ્રભુદાસબાપુ તી. પુણ્ય સ્મૃતિમાં પ્રતિવર્ષ યોજાતો સંતવાણી
એવોર્ડ સમારોહ અને ભજન સંતવાણી નો કાર્યકમ તા. 29/11 /2023 ને બુ ધવાર ચિકુટધામ તલગાજરડા ખાતે યોજાયો હ તો. તેમજ સાથેસાથે
8 સર્વજ્ઞાતી
કન્યાઓનો સમુહ લગ્નોત્સવ પણ
હયોજાયેલ હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કવિ હરિશ્વચંન્દ્ર જોશીએ કર્યું
હતું , અને
સંકલન જયદેવ માંકડે કર્યું હતું. આ તકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ યોજાયેલ જેમાં
સંતવાણી આરાધક શ્રી દિપકબાપુ હરીયાણી,તેમજ
શૈલેશ મારાજ , જયથી માતાજી, બિરજુબારોટ, રામદાસજી ગોડલીયા વગેરે નામી - અનામી કલાકારોએ સુંદર કર્ણપ્રિય ભજનોનું રસપાન
કરાવેલ
અહેવાલ:સાગરબાપુ
હરીયાણી.પાલીતાણા.
No comments