સંત ભોજન ભંડારો
તા 5 12 2023 ના
રોજ ચોરવાડ તાલુકો માળીયા હાટીના જી
જુનાગઢ મુકામે સમાધી સ્થ સાધુશ્રી ગોદાવરી બેન ગીગારામ મેસવાણીયા નો સંત ભોજન
ભંડારો
યોજાઈ
ગયો ત્યારે સંતોમહંતો તેમજ દિવંગત ના પરિવાર જનો ની બહોળી સંખ્યા માં ઉપસ્થિતિ રહી
હતી.જેમાં સાંજના સમાધિ પૂજન તેમજ ધર્મસભા ત્યારબાદ મહાપ્રસાદ નું સુંદર આયોજન
થયેલ રાત્રી ના સંતવાણી માં નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન
કરાવ્યું હતું
અહેવાલ:દિનેશબાપુ
મેસવાણીયા ગામ:ચોરવાડ.તા:માળીયા.જીલ્લો :જૂનાગઢ
No comments