ભાલવાવ ગામના હરિયાણી પરિવાર તરફથી સેન્જળધામ મુકામે પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યો હતું ---------------------------------------------- ભાલવાવ ના હરિયાણીના શ્રી હસુભાઈ હરિયાળી તથા અરુણભાઈ
જમનભાઈ તરફથી સેન્જળધામ મુકામે પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યો જેમાં તમામ
કુટુંબીજનો ઉપસ્થિત રહેલા અને પ્રસંગ ને દિપાવેલ પ્રસાદ બાદ આ સમયે વડીલ વંદના
કરવામાં આવી ભાલવાવ પરિવાર નું ઘરેણું બહેન શ્રી વંદના બેન હરિયાળી (પ્રિન્સિપાલ
આયૅ કન્યા ગુરુકુળ ભાવનગર) ની સિધ્ધિ લાગણી નું બાયનોક્યુલર પુસ્તક પ્રકાશને હષૅ
થી વધાવી ને સન્માન પત્ર અપૅણ કરી સન્માનિત કરવામાં આવ્યો તેમજ બહેન શ્રી નિશા
હરિયાણી ને ના મામલતદાર (શિહોર) ના પ્રમોશન બદલ પુષ્પ ગુચ્છ થી સન્માનિત કરવામાં
આવ્યો ત્યારબાદ પરિવાર નું ફોટો સેશન કરવામાં આવ્યું કાયૅક્રમ સુખરૂપ યાદગીરી
સાથે સંપન્ન કરી સીતારામ કહી છુટા પડ્યા |
અહેવાલ નરેશ દેશાણી રાણપર…..
No comments