દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે સંતવાણી ના આરાધક
એવા શ્રી અમરદાસ બાપુ હરીયાણી નું વિશે સન્માન
કરવામાં આવ્યું
ગુજરાતના પ્રાચીન ભજનો સંતવાણી જેમણે આ પવિત્ર સંસ્કાર લોક હૃદયમાં વહેતી રાખવામાં પોતાની ગાયન ઉપાસના કરી છે એવા ખૂબ જુના ભજનીક સંતવાણી આરાધક ભાટિયા ગામના નિવાસી અમરદાસ બાપુ હરિયાણી નું નવયુગ સંગીત વિદ્યાપીઠ દ્વારા કમલેશભાઈ આર .બથીયા તથા પરસોતમભાઈ કછેટીયાના વરદ હસ્તે ભગવાન દ્વારકાધીશ નું સ્મૃતિ અને સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું
No comments