મોવાણા ખાતે સમાધિસ્થ સાધુ શ્રી મનીષાબેન શૈલેષકુમાર હરીયાણી
ના આત્મચેતન અર્થે સંતભોજન ભંડારો યોજાય તારીખ:3/12/2023 ને રવિવાર ના રોજ યોજાય ગયો ત્યારે બપોરબાદ સમાધીપૂજન તેમજ સાંજના સંતભોજન
માં દિવંગત ના વિશાળ પરિજનો ની ઉપસ્થિતિ રહી હતી એમ શ્રી અમારા સાધુવંદના પ્રતિનિધિ
શ્રી ઉમેદબાપુ દુધરેજીયા ની યાદી જણાવ્યું હતું
લિ:
સાધુ શ્રી મણીરામ છગનદાસ હરિયાણી
સાધુ શ્રી બાલકદાસ છગનદાસ હરિયાણી
સાધુ શ્રી કિશોરદાસ છગનદાસ હરિયાણી
સાધુ શ્રી દિલીપરામ છગનદાસ હરિયાણી
સાધુ શ્રી અશ્વિનભાઈ મણીરામ હરિયાણી
સાધુ શ્રી દિલસુખભાઈ કિશોરભાઈ હરિયાણી
સાધુ શ્રી નિલેષભાઈ બાલકદાસ હરિયાણી
સાધુ શ્રી મયુરભાઈ દિલીપરામ હરિયાણી
સાધુ શ્રી ગૌરાગભાઈ દિલીપરામ હરિયાણી
સાધુ શ્રીઋષિ શૈલેશભાઈ હરિયાણી
તેમજ હરિયાણી પરિવારના જય સીતારામ
સાધુ શ્રી મણીરામ છગનદાસ હરિયાણી
મું. મોવાણા, તા. કેશોદ.
મો. ૭૦૧૬૮ ૯૭૫૨૭ / ૮૨૦૦૬ ૩૮૭૮૯
અહેવાલ:શ્રી ઉમેદબાપુ દુધરેજીયા..જીરા.તા:ધારી.જિલ્લો/અમરેલી
No comments