તા:30/11/2023 ના રોજ સમસ્ત સાધુ સમાજ સંગઠન ઘોઘા
ભાવનગર તાલુકા આયોજિત પ્રથમ 2023 સ્નેહ મિલન યોજાય ગયું.
|
|
જેમાં સાધુ સમાજના અગ્રણીઓ રથયાત્રા સમિતિ અધ્યક્ષ
શ્રી ભાવનગર હરૂબાપુ ગોંડલીયા. શંભુદળ યુવા બ્રિગેડ કુંવર ગીરીબાપુ ગોસ્વામી.
નાગલપરી ખોડીયાર મંદિર નાગધણીબા મહંત શ્રી ભુપતગીરી બાપુ ગોસ્વામી કથાકાર શ્રી
પાણીયાળી સંજય દાસ રામ કબીર શિવ કથાકાર શ્રી જસુ ભારતીબાપુ. સાંઢીડા મહાદેવ મહંત
શ્રી હસુપરી બાપુ ગોસ્વામી પૂર્વ મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા ભાવનગર
પ્રમુખશ્રી દશનામ ગોસ્વામી વિદ્યાર્થી ભગવાનના જગદીશ ગીરી ગોસ્વામી વિગેરે સંતો
ઉપસ્થિત રહેલ સંગઠનને બળ મળી રહે એક બનો સંગઠન મજબૂત બનાવો એવી ભાવના સાથે બધા
મળેલ આયોજક મહંત શ્રી નિષ્કલંક મહાદેવ મંદિરના પ્રવીણ ગીરીબાપુ ગોસ્વામી તેમજ જીવન
ગીરીબાપુ ગોસ્વામી સમસ્ત સાધુ સમાજ સંગઠનના તમામ સભ્યો તેમજ પ્રમુખશ્રી કૈલાસગીરી
એમ ગોસ્વામી મંત્રીશ્રી કાળુ ગીરી એમ ગોસ્વામી ઉપપ્રમુખશ્રી હરેશભાઈ દેસાણી
ઉપસ્થિત રહેલ અને ખુબ સરસ કાર્ય કરેલ નિષ્કલંક મહાદેવની
અહેવાલ:ધ્રુવભાઈ આનંદરામ ગોંડલીયા ભાવનગર
No comments