DMCA compliant image સંતભોજન ભંડારો સુર્યપ્રતાપગઢ (અનિડા) - sadhuvandna

Header Ads

Breaking News

સંતભોજન ભંડારો સુર્યપ્રતાપગઢ (અનિડા)

 

સંતભોજન ભંડારો  સુર્યપ્રતાપગઢ (અનિડા)

 

સુર્યપ્રતાપગઢ (અનિડા) ખાતે ગત તા:20/11/2023 ના રોજ સમાધિસ્થ રાજેન્દ્રભાઇ મંચ્છરામજી કાપડી  તેમજ જસવંતીબેન ભરતભાઈ કાપડી ના આત્મકલ્યાણ અર્થે ભંડારો યોજાય ગયો ત્યારે સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારજનો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી આ દરમિયાન સમાધીપૂજન તેમજ સંતભોજન રાખેલ આ ભંડારો દિવસ દરમિયાન હતો એમ સુખરામબાપુ કાપડી  ની યાદી માં જણાવેલ







 

 

 

 

No comments