DMCA compliant image સંતભોજન ભંડારો - sadhuvandna

Header Ads

Breaking News

સંતભોજન ભંડારો

 

સંતભોજન ભંડારો

સમાધિસ્થ:વલ્લભદાસ પરસોતમદાસ દાણીધારીયા

 

સુન હું ભરત ભાવી પ્રબલ કહે હું મુની મને નાથ હાથી લાભ જીવન મરણ જશ અપજશ સંબ વિધી કે હાથ ॥

 

જામનગ...  મુળ ગામઃ ધુતારપર, સુભાષદાસ વલ્લભદાસ દાણીધારીયા ના જય સીયારામ સાથે જણાવવાનું કે, અમારા પિતાશ્રી વલ્લભદાસ પરસોતમદાસ દાણીધારીયા સંવત ૨૦૭૯ ના આસો સુદ પુનમ ને શનિવાર તા. ૨૮-૧૦-૨૦૨૩ ના રોજ રામચરણ પામેલ છે, તેમના આત્માના કલ્યાણ અર્થે

સંત ભોજન ભંડારો

સંવત ૨૦૭૯ના આસો વદ દશમ ને મંગળવાર તા. ૭-૧૧-૨૦૨૩ ના રોજ સંપન્ન થયેલ

ત્યારે,સંતો સામૈયા સાંજના 4 વાગ્યે થયેલ.સાંજના 7 વાગ્યે

સંત ભોજન,તેમજ રાત્રી ના સુંદર સંતવાણી નું આયોજન થયેલ આ તકે નામી અનામી સંતવાણી આરાધકોએ પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું

 






લી.સંત ચરણ

મહંત શ્રી સુખદેવબાપુ દાીધારધામ

મહંત શ્રી ધ્યાનદાસ પ્રેમદાસ ગોંડલીયા સાધુ શ્રી ગોવિંદરામ શિવરામ કાપડી બેંક

સાધુ શ્રી નરશીદાસ ભીમદાસ ગોંડલીયા - ખોડાપીપર વસઇ સાધુ શ્રી મનીષ મનદાસ ગોંડલીયા

દ્વારકા સાધુ શ્રી અશોકદાસ મંગલદાસ ગોંડલીયા - મીઠાપુર સાથે શ્રી વેણીદાસ હીરાદાસ કાપડી - રેટા કાલાવડ

સાધુ શ્રી મેાદાર નારણદાસ ગોંડલીયા - જામનગર સાધુ શ્રી અશ્વોદાસ રમણીકદાસ દેશણી - ખીલોસ સાથે શ્રી હંમતથી સહનીસ ટુરેજીયા - જામનગર

સાધુ શ્રી સુભાષદાસ વલ્લભદાસ દાણીધારીયા

સાધુ શ્રી પુરણદાસ વલ્લભદાસ દાણીધારીયા સાધુ શ્રી મોહનદાસ મગનદાસ દાણીધારીયા

સાધુ શ્રી રામદાસ તુલસીદાસ દાણીધારીયા સાધુ શ્રી રામદાસ જમનાદાસ દાણીધારીયા - ક્રુતારપર

સાધુ શ્રી પ્રભુદાસ રતનદાસ દાણીધારીયા - ધૂતારપર

સાધુ શ્રી લાલદાસ તુલસીદાસ દાણીધારીયા

સાધુ શ્રી પ્રભુદાસ તુલસીદાસ દાણીધારીયા

શ્રી ધરમદાસજી  મગનદાસ દાણીધારીયા

શ્રી મનીષદાસ તુલસીદાસ દાણીધારીયા

શ્રી ગીજુદાસ તુલસીદાસ દાણીધારીયા

નિમંત્રક તથા શુભ સ્થાન

શ્રી "મનહારદાસ તુલસીદાસ દાણીધારીયા

શ્રી જેન્તીદાસ ઈશ્વરદાસ ઘણીધારીયા

સાધુ શ્રી સુભાષદાસ વલ્લભદાસ દાણીધારીયા

સાધુ શ્રી પુરણદાસ વલ્લભદાસ દાણીધારીયા

શ્રી સુનિલદાસ સુભાષદાસ દાણીધારીયા

શ્રી કપિલદાસ સુભાસદાસ દાણીધારીયા

 

એરફોર્સ -ર રોડ, સત્યમ કોલોની પાસે, હિંગળાજ હોલ, જામનગર, મો. ૯૯૯૮૬ ૨૨૯૪૭ - પુરણદાસ મો. ૯૯૨૪૦ ૨૯૧૩૨

No comments