આઈના અરમાન કા Q
મુઠ્ઠી ઊંચેરો વૈષ્ણવ સાધુ સમાજ "
आप अपने सभी परिवारों को दिपावली पर्व की शुभकामना और नूतन वर्षाभिनंदन ।
દીપાવલીનું પાવન પર્વ સાથે અને વિક્રમ સવંત ૨૦૮૦ ના નવલા
મંડાણના આગમનથી આપણી પાવન સાડી બાર શાખાની દેહાણ જગ્યામાં ધજાઓ ફરકતી હોય, દીપમાળાઓ ઝગમગ થતી હોય ગામડે ગામડે અને શહેરોમાં રામ મંદિરોમાં સનાતન ધર્મની જે
બોલાતી હોય શિષ્યોને બોધ આપનારો ગુરુ-શિષ્યની પરંપરા અને બાર બીજનાં અલખ ધણીની ઝળહળ જ્યોત જગાડનારો
આપણા સમાજ
પર રામના જેને રખોપા કાયમ હોય હનુમાનજી આપણા સમાજને બળ પૂરું પાડતા હોય અને દેહાણ જગ્યાઓના
અને કુળદેવીઓના આર્શીવચન હંમેશા આપણા પરિવારો પર હોય
એવો આપણો સમાજ "મુઠ્ઠી ઊંચેરો વૈષ્ણવ સાધુ સમાજ" નું જરૂર ગૌરવ લઈ શકીએ.
मंगल भवन अमंगल हारी । द्रवहु दसरथ अजर बिहारी।।
साधु संत के तुम रखवारे। असुर निकंदन राम दुलारे।।
जय जय जय हनुमान गोसाई। कृपा करहु गुरुदेव की नाई।।
" वसुधैव कुटुंबकम् "
વિશ્વ સમાજનું સ્વાસ્થ્ય સુખમય રહો.
વંદે માતરમ, ભારત માતાકી જય, જય શ્રી રામ
સનાતન ધર્મની જય હો જય જય સીયારામ
વિશ્વ વંદનીય
પૂજ્ય મોરારીબાપુ અને સંતો જગાધારી મહંતો તેમજ મહામંડલેશ્વરોના પણ આપણા ઉપર આશીર્વાદ
છે ને રહે છે. પૂજ્ય બાપુ થકી આપણા સમાજને અલગ ઓળખ અને છાપ તથા બાપુના આપણા પર ચાર
હાથ રહ્યા છે. અને આપણા સમાજના આપ સ્નેહી આત્મીયજન પરીવારનોને કોટી કોટી વંદન સાથે માતા પિતા અને વડીલોની વંદનાઓ વધે આપણા યુવાન દીકરા દીકરીઓ વિકાસ અને પ્રગતિની હરણફાળ દોડમાં
આગળ વધી અને વિશ્વકક્ષાએ પથરાતા રહે અને હોદ્દાઓ
પ્રાપ્ત કરે. સફળતા મેળવતાં રહે તેમજ ભૂલકાઓ માં શિક્ષણ કેળવણી સાથે સંસ્કારોનું સિંચન
થાય. ખાસ બેન દીકરી
ડિજિટલ સાધુ વંદના પરિવારની શુભકામના "
સાથે આપણા વૈષ્ણવ સાધુ સમાજ ના આપ તથા આપના પરિવારનુ જીવન
સુખમય સ્વાસ્થ્યમય અને સમૃદ્ધિમય અને યશસ્વીમય નિવડે તેવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના.
શુભ દિપાવલી નૂતન વર્ષાભિનંદન
" The bright colours are blended with
happiness.
there is no
better form of celebration,
happy Diwali and Happy New years "
"
God bless you Our mutthi unchero Vaishnav Sadhu
Samaj"
राम नाम सुमिरन करें, देखत सब में राम ।
ता के पद वंदन करु, आप सबको कौशिक मेसवाणिया का जय जय सियाराम ।।
'અરમાન'
શ્રી કૌશિકભાઈ મેસવાણિયા હાલ-જુનાગઢ (બાલાગામ)
શ્રી આર. એન્ડ આર.એલ. ઠકરાર હાઇસ્કૂલ રાણા-વડવાળા
તાલુકો રાણાવાવ જીલ્લો. પોરબંદર
No comments