સાવરકુંડલા મુકામે માં નવદુર્ગા મહોત્સવ ઉજવાયી ગયો
નવરાત્રિ મહોત્સવનું આગવું મહત્વ હવે દરેક જગ્યાએ જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહિં ગામડાઓમાં પણ માં પણ અને સમૂહગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનીથી ચાચર ચોક ને રંગીન બનાવી દે છે. માઇક લાઉડસ્પીકર દ્વાર બુલંદઅવાજ સુરીલા કંઠે થી મા ના ગરબાની સુવતિ પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો નાની બાળાઓ પણ હાથમાં ડાંડિયા લઇને તાલબદ્ધ રીતે રાસ રમે ! સંગીતનો સાથ હોય, ઢોલ ધબકારાનો નાદ હોય, સંગીત આરાધકોના કંઠમાં કોકિલ કંઠ હોય અને માથી ભક્તો નું હજુમ હોય. પછી ઝીલનારાને પોરસ ચડે એમાં શી નવાઇ !
ત્યારે આવુજ સુંદર કાર્ય શ્રી વૈષ્ણવ સાધુ માર્ગો વૈરાગી પરિવાર સાવરકુંડલા શહેર નાં યુવાન કાર્યોકર દ્વારા નવ દિવસ માની આરાધના સ્વરૂપ ગરબા નું આયોજન બિલકુલ (નિશુલ્ક) વિના મૂલ્યે નવ દિવસ નું આયોજન. સાથે સાથે પ્રત્યેક દિવસ નાસ્તો પણ આટલી સુંદર વ્યવસ્થા સાથે સાવરકુંડલા તેમજ આજુબાજુ માં વસવાટ કરતા શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર ને સાદર નિમંત્રણ પાઠવેલ હતું
અને આ મુજબ નો સમ્પૂર્ણ અહેવાલ શ્રી કેતનભાઈ હરીયાણી એ મોકલાવેલ છે.જેમનો સાધુવંદના પરિવાર ખૂબખૂબ આભાર માનું છે.
ઉપરોક્ત કાર્યક્રમ ની કમિટી ના મેમ્બરો એ ખૂબ જ જહેમત ઉઠાવી એક ભગીરથ કાર્ય સંપન્ન કર્યું હતું
- પ્રમુખ .નાગરદાસ મનહરદાસ ગોડલીયા. મો ..9328275816
- ઉપપ્રમુખ... બાલકૃષ્ણભાઇ અનંતરામજી હરિયાણી.. મો. 9033352399
મંત્રી... કેતનભાઇ બંસીદાસજી હરિયાણી
મો. 9428791989
સહમંત્રી.. હિતેશભાઈ દેસાણી મો.9129340708
કમલેશભાઇ સી.ગોડલીયા
ખજાનચી .. રવિભાઈ દિનેશભાઈ ગોડલીયા મો..8866750500
- સલાહકાર સમિતિ...પ્રકાશ બાપુ બટુકદાસજી સરપદડીયા
મો. 9979475201
મેહુલભાઇ ગોવિંદરામજી ગોડલીયા
• વિશાલભાઈ રસિકભાઈ મેસવાણિયા - હર્ષદભાઈ ઘનશ્યામભાઇ ગોડલીયા
-અરૂણભાઈ ભગવાનદાસજી ગોંડલીયા
વૈભવભાઈ કનૈયાલાલ હરિયાણી
ભદ્રેશભાઈ જગજીવનભાઇ ગોડલીયા
- બંસીભાઇ ગોડલીયા
-ભાસ્કરભાઈ ગોડલીયા
સાધુવંદના. (પરિવાર)
સંપૂર્ણ અહેવાલ:કેતનભાઇ હરીયાણી સાવરકુંડલા.જિલ્લો:અમરેલી 9428791989
No comments