મહુવા ખાતે નવદુર્ગા આરાધના મહોત્સવ યોજાય ગયો
શ્રી વૈષ્ણવ સાધુ બા, હૈ. મહુવા સમાજ ના યુવા કાર્યોંકરો દ્વારા માં નવરાત્રી માં નવદુર્ગા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ મહુવા માં વસવાટ કરતા સમગ્ર
સમસ્ત શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પરિવારો સાથે ગરબા રમવા લાભ લીધેલ શુભ
નવરાત્રી મહોત્સવ નું આયોજન સફળ બનાવવા માટે સભ્યો દ્વારા ખુબજ સરસ સહયોગ પ્રાપ્ત થયો હતો
અહેવાલ શિવરામબાપુ ગોડલીયા મહુવા
No comments