સંત
ભોજન ભંડારો રાજકોટ
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
રાજકોટ મુકામે સાધુ શ્રીભરતદાસજી મુગટલાલજી દુધરેજીયા નો સંત ભોજન ભંડારો તા 6-11-23-સોમવારે સંપન્ન થયો ત્યારે સાંજના સમાધીપૂજન,તેમજ સંતભોજન નું આયોજન થયેલ જેમાં બહોળી સંખ્યામાં
માં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા
તેમજ રાત્રે ભવ્ય સંતવાણી નું આયોજન થયેલ જેમાં માં સુપ્રસિદ્ધ સંતવાણી આરાધક ભરતબાપુ હરિયાણી
તથા નંદરામ બાપુ ગોંડલીયા અને ગીતાબેન ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ:ભરતબાપુ હરીયાણી અમરેલી.તા:પડધરી
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
No comments