DMCA compliant image સહનશક્તિ એ જ પરમેશ્વર.... - sadhuvandna

Header Ads

Breaking News

સહનશક્તિ એ જ પરમેશ્વર....

 

સહનશક્તિ એ જ પરમેશ્વર......

હેમાલી (આત્માનંદી )

પહેલાના સમયમાં સમાજમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના ગાઢ સંબંધો હતા માટે સૌ કોઈની ખબર પૂછ અને એકનુ દુઃખ બધા વહેંચી લેતા પછી સમસ્યા કલ કરતા. પરંતુ વર્તમાન સમય ટેકનોલોજીનો યુગ છે. બાળકો થી માડીને વચ્ચો સધી હાથમાં મોબાઈલ જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિ ખુદ નુ જ વિચારે છે કોઇ કોઇનું નથી એ વાત લાગુ પાડી શકાય છે .

આ સમયે જ્યારે તમારું ઘરની ચિંતા હોય તો કોઈ કાર ર્દી ની ચિંતા હોય પણ શાતિથી સહન કરવાનું પીરજ રાખવાની અને હંકારાત્મક વિચારો રાખશો તો જ તમે મુશ્કેલીઓનો સામનો એકલા હાથે કરી શક્શો અને નિણયો લઈ શકો......તમારો સહનશક્તિ એ જ તમારો પરમેંમાર છે.... જ તમને દરેક ક્ષેત્ર મા હિંમત નહી હારવા દે. પરંતુ જો સહનાક્તિ નહી હોય તો હાર કે જીત ન પચાવી નહી શકો અને વિચારો તમારા વિકૃત થતાં જાઁ .

કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા સાહસ કરવું પડે અને તેના માટે સહનશક્તિ જોઈએ તમે આગળ વધતા હોય ત્યારે સમાજના લોકોની ખરાબ વાતો થતી હોય અને તમને પાડી નાખવા માટેના કાવતરા પણ ઘણા થતા હોય એવા સમયે અડગ મન રાખી ને સહન કરવું તમે જેટલું સહન કરશો એટલા જ હિંમતવાન કહેવાશે.

હતી કઈ સમસ્યામાં છે એ જાણવા આજે સૌ કોઈ લોકો આવે પણ એને હળવી કરવા કોઈ નહી આવે એ સગતી આગમાં સીકો કેરોસીન નાખવા આવકો પણ પાણી કોઈથી નહિ નખાય. સારું પણ બૌલાય મોઢે થી અને ખરાબ પણ છતાં સૌ કોઇ હિંમત હરાવવા આવી હિંમત આપવા તો સૌ જણ માં એક વ્યક્તિ જ નીકળી પણ જ્યારે એ સૌ ની વાતો સહન કરીને આગળ આવશો ત્યારે તમારી સહારાન્તી છે એ પરમૈશ્વર રૂપ સાબિત થાય છે.


No comments