શ્રી વૈષ્ણવ સાધુ (બા. વૈ) સમાજ કારોબારી સમિતી જૂનાગઢ
(દ્વારા માનસ બાગ) માં નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં દરેક હાજર શ્રી વૈષણવ સાધુ (બા હૈં) સમાજ કારોબારી સમિતી જુનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ની પ્રાચીન પરંપરા મુજબ કરાયું હતું.
સમસ્ત શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પરિવારો સાથે ગરબા રમવા આવી સકે તેવા શુભ ભાવ સાથે સુંદર આયોજન કરવામાં આવેલા
નવરાત્રી મહોત્સવ નું આયોજન સફળ બનાવવા માટે સભ્યો દ્વારા ખુબજ સરસ સહયોગ પ્રાપ્ત થયો હતો
ર૧૦૦, શ્રી રઘુવિરદાસ પરસોત્તમદાસ હરિયાણી.હસ્તે, ડોક્ટર શ્રી વિનયભાઈ રઘુવિરદાસ હરિયાણી સાહેબ
૧૧૦૦, મહામંડલેશ્વર શ્રી જગજીવનદાસબાપુ ૧૧૦૦, મહામંડલેશ્વર શ્રી અજયબાપુ ૧૧૦૦,શ્રી હરેશભાઈ એન દુધરેજીયા ૧૧૦૦, શ્રી યોગેશાભાઇ એચ દુધરેજીયા ૧૧૦૦, શ્રી સમીરભાઇ સી મેસવાણીયા ૧૧૦૦, શ્રી કનુભાઇ એમ દેશાણી 1100, શ્રી જીગ્નેશ ભાઇ એમ દુધરેજીયા
1100,શ્રી નીલકમલભાઈ ઈશ્વરદાસ ગોડલીયા
1100, પ્રોફેસર શ્રી પ્રવીણભાઇ દેસાણી
1100, શ્રી વિઠ્ઠલદાસ બાલકદાસ કાપડી
1100, શ્રી પ્રરાગદાસ કલ્યાણદાસ દુધરેજીયા શ્રી કન્યા ગુરૂ ધામ ભવનાથ
500, શ્રી રતિલાલભાઇ કાપડી
500 , શ્રી ભક્તિભાઈ જી મેસવાણીયા
ઉપસ્થિત સભ્યો દ્વારા સહયોગ પ્રાપ્ત થયો છે નવરાત્રી દરમિયાન ઉપસ્થિત શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પરિવારો માટે રાત્રે અલ્પ આહાર નો સહયોગ પ્રાપ્ત થશે તો જરૂર થી આયોજન થય શકશે સંપર્ક આવકાર્ય છે નવરાત્રી મહોત્સવ નું આયોજન સમસ્ત શ્રી વૈષ્ણવ સાધુ (વૈ,બા) સમાજ જુનાગઢ માટે છે.સમાજ નો સાથ સમાજ નો વિકાસ જય સિયારામ
લી... શ્રી વૈષ્ણવ સાધુ (બા. વૈં) સમાજ કારોબારી સમિતી જૂનાગઢ
અહેવાલ :1008 મહામંડલેશ્વર શ્રી
અજયબાપુ મેસવાણીયા,જૂનાગઢ
No comments