પાલીતાણા વૈષ્ણવ સાધુ (
વૈ.બાવા.) ઈનામ વિતરણ.
તારીખ 28/10/23 ને શનિવાર ના રોજ શ્રી હરિરામ
બાપા ગોદડિયા આશ્રમ ખાતે સમાજ ના બાળકો માટે ઈનામ વિતરણ તેમજ શરદ પૂર્ણિમા નિમિતે
રાસ ગરબા નું આયોજન રાખેલ
સરસ્વતી સન્માન તેમજ રાસ ઉત્સવ શ્રી ઠાકોરજી મંડળ તેમજ વૈષ્ણવ સાધુ સમાજ
પાલીતાણા આયોજિત શરદ પૂનમ તેમજ સરસ્વતી સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું
તેમાં જ્ઞાતિજનોએ બોહળી સંખ્યામાં લાભ લીધો સમગ્ર આયોજન દરમિયાન વડીલશ્રીઓ
દાતાશ્રીઓ તેમજ કારોબારી કમિટી મેમ્બર શ્રી તમામનું સ્મરણ કરું છું તેમ જ રાત દિવસ
મહેનત કરનાર મારા દરેક કાર્યકરને પણ હું વંદન કરું છું સમગ્ર કાર્યક્રમ દરમિયાન
અમારાથી કોઈ ખામી રહી ગઈ હોય તો ક્ષમ્ય ગુજર ગણશો આયોજનમાં આહુતિ આપનાર સૌ કોઈને
હનુમાનજી અથાગ શક્તિ આપે
પાલીતાણા તાલુકા તેમજ શહેર વૈષ્ણવ સાધુ સમાજ
એ જ પ્રાર્થના.આપનો સ્નેહી શ્રી રાજુ બાપુ ગોદડીયા
વૈષ્ણવ
સાધુ સમાજ પ્રમુખ શ્રી પાલીતાણા
No comments