दिवाली या दीपावली का शाब्दिक
अर्थ है रोशनी की पंक्ति यही
कारण है कि इसे रोशनी का त्योहार कहा जाता है। प्रकाश ज्ञान, आनंद और देवत्व का प्रतिनिधित्व
करता है जबकि
अंधकार अज्ञान दुःख
और बुराई का प्रतिनिधित्व करता है। एक उज्ज्वल रोशनी वाला कमरा खुशी और आशावाद की
भावना पैदा करता है, जबकि
एक अंधेरा कमरा हमें भयभीत और उदास महसूस कराता है। प्राचीन ऋषियों ने हमारे भीतर
आंतरिक प्रकाश के बारे में बात की, जो
हमें सुख, स्वास्थ्य और समृद्धि देने की
क्षमता रखता है। लेकिन यह हमारे भीतर देवत्व का भी प्रतिनिधित्व करता है। यह
आंतरिक प्रकाश हमारे जीवन के सारे अंधकार को दूर कर सकता है। उपनिषदों में, हम तमस्सोमा ज्योतिर्गमय शब्दों
के साथ आते हैं, जिसका अर्थ है, अंधेरे से, हमें प्रकाश की ओर ले चलो!
दीपावली का त्योहार इसी वाक्य का प्रतिकात्मक रूप है।
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
पूज्य अध्यक्ष श्री राजेंद्रदास
बापू
(अनी निर्मोही अखाड़ा)
वृन्द्रावन बाग रामपारा न.2
तालुका: राजुला जी. अमरेली
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
|
“दीवाली का त्योहार हमें बुराई
से लड़ने और अच्छाई के मार्ग पर चलने की शिक्षा देता है। इस दिव्य अवसर पर, आइए अपने जीवन को माता लक्ष्मी
के आशीर्वाद से रोशन करें। शुभ दीपावली!
“श्री श्री १००८
महामंडेलश्वर जगदेवदासजी महाराज
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
बरवाला.जिल्लो:बोटाद
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
|
રંગોળી અને દીવાઓથી શણગારેલા ઘરોમાં,
ભગવાન રામના આગમનની ખુશી ફેલાઈએ.
અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ વહેતી રહે.
હેપ્પી દિવાળી!
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
શ્રી શ્રી ૧૦૦૮ મહા
મંડલેશ્વરશ્રી પ્રભુદાસજીબાપુ ગોંડલીયા
માનસ ગંગા વાવડી મંડળ,
મુ.વાવડી(ફુલસર), તા.તળાજા
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
દીવાળી નિમીતે સાત કિંમતી રત્નોની ભેટ મોકલુ છું. પહેલું રત્ન - "માફી" તમારા વિષે કોઈ ગમે એમ બોલે, પણ એને મનમાં ન લાવતા
મોટા મનથી એને માફ કરો. બીજું રત્ન - "ઉપકાર" આપણે બીજા પર કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ
રાખો. ત્રીજું રત્ન - "વિશ્વાસ" તમારી પોતાની મહેનત અને કર્મ પર
અતૂટ વિશ્વાસ રાખો. બીજાના આધારની અપેક્ષા ન રાખો. ચોથું રત્ન - "સંબંધો" સામેના માણસની કાળજી આપણા કરતાં વધારે રાખો, જેથી સારા સબંધો બનશે
અને એ સબંધો જાળવી રાખો. પાંચમું રત્ન - "દાન" કોઈને ઉદાર હાથે મદદ કરવી. સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો.
યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને આનંદ મળે છે. છઠું રત્ન - "આરોગ્ય" દરરોજ વ્યાયામ-યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો. સાતમુ રત્ન- "સત્ય" હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળમાં ન
જીવતાં વર્તમાનમાં જીવો. સત્ય વાતોનો સ્વીકાર કરો. સત્ય બોલો. કોઈપણ વાતના
દુઃખને મનમાં રાખશો નહિ. સુખમય જીવન જીવો. એકંદરે જીવન ખુબજ સુંદર છે. એને ભરપૂર મજાથી જીવો. માણસ જેમ બદલાય છે, તેમ નિસર્ગ - કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે.
નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ. કુદરતના એક વિસાણું એ (આપણને બતાવી દીઘું છે કે પૈસા સંપત્તિ, ગાડી, બંગલા, સોનું કે શ્રીમંતાઈ
કરતાંયે આપણું જીવન મહત્વનું છે - જીવ મહત્વનો છે. નિત્ય સમાજ , કુટુંબ, પરિવાર સાથે રહો અને
થોડું જતું કરવાની ભાવના રાખશો,તો ઈશ્વર સદૈવ પ્રસન્ન
રહેશે. સર્વે નું કલ્યાણ થાય તેવી શુભકામના |
શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર જગજીવનદાસજી
બાપુ સૂર્યમંદિર,જૂનાગઢ |
No comments