વલસાડ: વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગી હતી. સુગર ફેક્ટરી નજીક આવેલા શોપિંગ કોમ્પલેક્ષની એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગે બાજુની દુકાનને પણ ઝપેટમાં લીધી હતી. ;બે દુકાનો આગની લપેટમાં સળગી હતી. બનાવની જાણ થતા જ વલસાડના 5 ફાયર ફાઈટરની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી.ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે આગ શરૂ થઈ હતી. આગની ઘટના દરમિયાન બાજુની દુકાનને પણ ઝપેટમાં લેતા આગ વધારે ફેલાઈ હતી. આગ લાગવાની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.લાખો રુપિયાની છેતરપિંડી કરનાર મહિલા પોલીસકર્મીની ધરપકડગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવી આપવાનું કહી વલસાડના મહિલા પોલીસકર્મીએ લાખો રુપિયાની છેતરપિંડી કરી હતી. હવે પોલીસ દ્વારા આ મહિલા પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. ;આરોપી પોલીસ કોન્સ્ટેબલ વૈશાલી પટેલ અને આશિષ પટેલની પોલીસે ધરપકડ કરી છે. ;પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી
એક દિવસના રિમાન્ડ ;માંગવામાં આવ્યા છે. ;આરોપીઓ પોલીસ કર્મચારી હોય ફરિયાદીઓની તટસ્થ તપાસની અપેક્ષા છે.વલસાડ ખાતે મહિલા પોલીસ કર્મચારી અને અન્ય એક સાગરીત દ્વારા સરકારી નોકરી અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડીની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઇ હતી.; વલસાડ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારની ગૌણ સેવા પસંદગી મંડળની યોજાતી પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી આપી દેવાની લાલચ આપી યુવકો ;પાસેથી રૂપિયા 28 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની એક ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી વૈશાલી અને તેના અન્ય સાગરીત આશિષ પટેલ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ થઇ હતી.અત્યાર સુધીની તપાસમાં મહિલા આરોપી અને તેના સાગરીતે વલસાડ જિલ્લાના પાંચથી વધુ યુવકોને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં પાસ કરાવી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. આ યુવકો પાસેથી રૂપિયા ત્રણ લાખથી પાંચ લાખ સુધીની ઉઘરાણી કરી હતી. જોકે યુવકોને નોકરી નહીં લાગતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે વૈશાલીઅને ;આશિષ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી

No comments