DMCA compliant image Navsari News: ચીખલીમાં ચારપગનો આતંક, 24 વર્ષિય યુવતી પર દીપડા તૂટી પડ્તા કરૂણ મોત - sadhuvandna

Header Ads

Breaking News

Navsari News: ચીખલીમાં ચારપગનો આતંક, 24 વર્ષિય યુવતી પર દીપડા તૂટી પડ્તા કરૂણ મોત

નવસારીના ચીખલીના સાડકરપોરમાં દીપડાએ યુવતી પર હુમલો કરતા તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ચીખલીના સાડકરપોરના પહાડી ફળિયાની આ ઘટના છે. અચાનક યુવતીના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. સમગ્ર ઘટના બાદ વન વિભાગને જાણ થતા દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે.તોબીજી તરફ રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગૂમાવ્યો છે. વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.વડોદરાના ભાયલીમાં પણ એક દુર્ધટના ધટી છે. અહ ડ્રેનેજની કામગીરી સમયે શ્રમિક દટાઇ જતાં ફાયર વિભાગના જવાનોએ JCBની મદદથી ભારે જહેમત બાદ શ્રમિકને બચાવ્યો હતો. .. ભાયલી સ્મશાન પાસે ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી સમયે આ ઘટના બની હતી. જો કે સમયસર રેસ્ક્યુ કરી લેતા શ્રમિકનો જીવ બચાવી લેવાયો હતો.રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક યુવકે ગુમાવી જિંદગી, પાદરાના અરિહંત કોમ્પલેક્ષમાં અચાનક ઢળી પડ્યો" રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ એક યુવકે ગુમાવી જિંદગી, પાદરાના અરિહંત કોમ્પલેક્ષમાં અચાનક ઢળી પડ્યો આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી" આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી મેચ દરિયાન ગરમીના કારણે સ્ટેડિયમમાં 10થી વધુ લોકો ચક્કર બાદ ઢળી પડ્યાં, ઇમરજન્સીના 568 કેસ નોંધાયા"  મેચ દરિયાન ગરમીના કારણે સ્ટેડિયમમાં 10થી વધુ લોકો ચક્કર બાદ ઢળી પડ્યાં, ઇમરજન્સીના 568 કેસ નોંધાયાગાઝામાં આઈસક્રીમ ટ્રકોમાં ભરવામાં આવી રહી છે લાશો, ઈઝરાયેલે ત્રણ તરફથી હુમલાની કરી જાહેરાત... વાંચો 10 મોટા અપડેટ્સ"  ગાઝામાં આઈસક્રીમ ટ્રકોમાં ભરવામાં આવી રહી છે લાશો, ઈઝરાયેલે ત્રણ તરફથી હુમલાની કરી જાહેરાત... વાંચો 10 મોટા અપડેટ્સ

No comments