:અલખ ગ્રુપ આયોજિત :
અલખ ગ્રુપ આયોજિત વેલકમ નવરાત્રી વનડે મહોત્સવ તારીખ ૧૩-૧૦-૨૦૨૩ રાજકોટ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ના ખૈલયા ઓ માટે હર્ષોઉલ્લાસ નો પ્રસંગ આવી રહ્યો છે.ત્યારે આયોજકો દ્વારા સમસ્ત સાધુ સમાજ ને આહવાન કરવામાં આવે છે આવો માણીયે સહુ સાથે મળી ઉજવીયે માતાજી ના પાવન પર્વને તો થય જાવ તૈયાર અલખ ગ્રુપ લય ને આવી રહ્યું છે વેલકમ નવરાત્રી વનડે મહોત્સવ
સ્પોન્સરશિપ, બેનર,કેન્ટીન, તથા પાસમાં જાહેરાત આપવા માટે સંપર્ક કરો
આયોજક:
લાલદાસજી દાણીધારીયા(રાજકોટ) ૯૫૮૬૮ ૧૫૨૫૩
અરુણભાઈ દેશાણી(રાજકોટ) ૮૧૬૦૮ ૯૬૮૯૮
જેન્તિદાસ ગોંડલીયા(મોવિયા) ૯૭૧૪૦ ૧૯૭૪૩
ચિરાગ ગોંડલીયા(ગોંડલ) ૯૯૯૮૭ ૧૩૧૬૭
મીલન ગોંડલીયા (લુણીવાવ) ૭૯૯૦૫ ૦૩૫૩૯
ધર્મેશભાઇ દેશાણી (રાજકોટ) ૯૭૧૪૨ ૦૩૦૧૧
સ્થળ:150 ફૂટ રિંગ રોડ, બાલાજી હોલ ધોળકિયા સ્કૂલ ની સામે , રાજકોટ.
No comments