DMCA compliant image મહેસૂલ વિભાગના વર્ગ-1ના 69 અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા? - sadhuvandna

Header Ads

મહેસૂલ વિભાગના વર્ગ-1ના 69 અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 69 અધિકારીઓની બદલી કરાઈ છે.રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી કરવામાં આવી છે. 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. 53 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. &લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા માટાપાયે બદલીઓ કરવામાં આવી છે. વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓની બદલી સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે.

No comments