દેવભૂમિ
દ્વારકા જિલ્લાના ચપર ગામે ભંડારો
યોજાય ગયો
સાધુ શ્રી
બાલકદાસ રામદાસ ગોંડલીયાના ધર્મપત્ની સ્વર્ગવાસ શાંતાબેન બાલકદાસ ગોંડલીયા રામચરણ પામેલા
તે નીમિત્તે તારીખ 12 9 2023 ને મંગળવાર ના રોજ ભંડારો સંપન્ન થયેલ ત્યારે
સંતોના
સામૈયા સંત ભોજનમહાપ્રસાદ તેમજ રાત્રી ના ભવ્ય સંતવાણી માં લોકપ્રિય ભજન આરાધક શ્રી
પરસોત્તમપરી બાપુ એ પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું ત્યારે બહુ બહોળી
સંખ્યામાં સાધુ સંતો ની હાજરી રહી હતી
લિ :સાધુ
શ્રી મનોજ બાલકદાસ ગોંડલીયા
સાધુ શ્રી
ઇશ્વરદાસ બાલકદાસ ગોંડલીયા ના જય સીયારામ
અહેવાલ:શ્રી મયારામજી દુધરેજીયા રાવલ જિલ્લો.દેવભૂમિ દ્વારકા
No comments