જ્ઞાતિવંદના
રાજકોટ સ્વ. વનીતાબેન રામદાસજી રવી સાહેબ ના ભંડારા પ્રસંગ તા:23/09/2023 ના રોજ સંપન્ન થયો હતો ત્યારે પ.પુ. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મેધ મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ દુધઇ વડવાળા દેવ ની જગ્યા, પ.પુ મહંતશ્રી ભરતબાપુ તથા
પ.પુ.અલ્પેશ
બાપુ મોવિયા ધામ વડવાળી જગ્યા, પુજ્ય મહંત શ્રી રસીકબાપુ ગરણીધામ તથા અન્ય પુજનીય સંતો
મહંતો ની પાવન ઉપસ્થિતિમાં ધર્મ સભા નું .તેમજ સંતભોજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તેમ અલ્પેશબાપુ ગોંડલીયા
(મોવિયા ધામ )ની યાદી માં જણાવેલ
અહેવાલ:અલ્પેશબાપુ
ગોંડલીયા
(મોવિયા
ધામ )તા:ગોંડલ
No comments