હાની-લાભ, જીવન-મરણ, જસ-અપજસ વિધી હાથ
જય સીયારામ
સહ જણાવવાનું કે, ભગવાન શ્રી રામચંદ્રજી તથા શ્રી વડવાળાદેવની કૃપાથી અમારા
પૂજય નાની કમળાબા આત્મારામજી દુધરેજીયા તથા અમારા મામાશ્રી પ્રભુદાસજી આત્મારામજી દુધરેજીયા
અમારા વડનાની નંદુમા આત્મ કલ્યાણર્થે સંતમીલન ભંડારાનું આયોજન સંવત ૨૦૭૯ ના શ્રાવણ
વદ પને સોમવાર તા. ૦૪/૦૯/૨૦૨૩ના રોજ સદગતના કલ્યાણાર્થે “સંતભોજન (ભંડારો)” સંપન્ન
થયેલ આ
પાવન પ્રસંગે
,સંત સામેચા
બાદ સાંજના ધર્મસભા તેમજ સંતભોજન,તેમજ રાત્રી ના સંતવાણી યોજાય ગયેલ
આ તકે સંત
પધરામણી
શેલખાંષાનિ
શ્રી શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી લક્ષ્મણદાસજી બાપુ પાવન પધરામણી ની થયેલ એમ
શ્રી ઉમેદબાપુ
દુધરેજીયા ની યાદી માં જણાવ્યું હતું
અહેવાલ:શ્રી ઉમેદબાપુ દુધરેજીયા.જીરા,તા,ધારી,જિલ્લો:અમરેલી
No comments