પાંચાળ નું પીરાણુ
પાંચાળ
નું પીરાણુ એટલે ધજાળા ગામે લોમબાપુ ના સમાધિ
મંદિર ના પુજ્ય મહંત શ્રી ભરતબાપુ ના આમંત્રણ ને માન આપી આજે રોકડીયા ઠાકર ની મેહમાનગતી
ને માણી હતી. આ પ્રસંગે નીર્મોહી અની અખાડા ના પુજય મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્પેશ
બાપુ મોવિયા ધામ વડવાળી જગ્યા તેમજ પુજ્ય કોઠારી શ્રી મગનીરામબાપુ
આપા ઝાલાની જગ્યા મેસરીયા, જુના અખાડા ના થાણાપતી પુજ્ય કનૈયાગીરી વીંછીયા, પુજ્ય કીશોર બાપુ સોનગઢ થાન, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભાદરવી બીજે ડાયરામાં અનેક કલાકારો ઉપસ્થિત હતા.દેવાયત ખવડ, નારણ ઠાકર, રાજભા ગઢવી, અલ્પા પટેલ અને મયુર દવે. સોરઠી બહારવટિયા થી લય ને અનેક રાજપુતો ની ખુમારી અને ખાનદાની ની વાતો થય. કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા અને કીરીટસીહ રાણા સહીત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ને સંતો એ રુડાં આશીર્વાદ પાઠવ્યા હતાં.
No comments