રાજકોટના રસરંગ લોકમેળામાં કલાકાર તુલસીદાસ ગોંડલીયાએ રંગત જમાવી
રાજકોટ ખાતે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી લોકમેળાના
મેઇન સ્ટેજ પરથી તા.૫-૯ થી તા.૧૦-૯ સુધી ૬ દિવસ લોકમેળા દરમ્યાન રાજકોટના સુપ્રસિદ્ધ
લોકમેળા ફેઇમ કલાકાર, પત્રકાર, લોકસાહિત્ય, હાસ્ય, મીમીક્રી આર્ટીસ્ટ તુલસીદાસ ગોંડલીયા (મો.નં.૯૯૭૯૪ ૬૯૫૯૯)
પોતાના બુલંદ અવાઝ તથા વિવિધ શૈલીમાં લાખો કલાચાહકોને લા મહાસાગરમાં ડુબાવેલ અને મંત્રમુગ્ધ
કરેલ. ગોંડલીયા પાંચ દાયકાથી કલાચાહકોને મનોરંજન પૂરું પાડે છે તેમજ કુદરતી આફત સમયે
લોકડાયરા, | સંતવાણી
તેમજ દરેક સામાજીક સંસ્થાઓના પશુ-પંખી લાભાર્થે કાર્યક્રમો વિનામુલ્યે આપે છે. વિવિધ
ધાર્મિક પ્રસંગે પોતાના કાર્યક્રમ રજુ કરે છે.
No comments