જૂનાગઢ
(ગલીયાવડ ) ખાતે સંતભોજન ભંડારો યોજાય ગયો
જૂનાગઢ
(ગલીયાવાળા) :- સ્વ. કસ્તુરીબેન તુલસીદાસ ગોંડલીયા તથા સ્વ. જ્યોત્સનાબેન રમણીકદાસ
ગોંડલીયા આત્મચેતન કલ્યાણ અર્થે સંતભોજન ભંડારો
ભાનુશાળી સમાજ ની વાડી માં યોજાય ગયો ત્યારે
દિવંગત આત્માના પરિવાર જનો તેમજ સંતોમહંતો બહોળી સંખ્યાની ઉપસ્થિતિ રહી હતી
ત્યારે
સંતભોજન તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી યોજાય ગયી હતી જેમાં નામી અનામી ભજન આરાધકોએ સંતવાણી
નું રસપાન કરાવેલ આ પ્રસંગે સંતોમહંતો ને તેમજ દિવંગત આત્માના આત્મીયતાથી જોડાયેલ પરિવારજનો
ને લ્હાણી પણ કરવા માં આવેલ
અહેવાલ:શ્રી જનકભાઈ દુધરેજીયા જૂનાગઢ
No comments