કર્મનાથ સેવા કમિટી સુરત દ્વારા ભવ્ય મહાદેવની રવાડી નું આયોજન રાખેલ હતું જેમાં શિક્ષણ મંત્રી. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત શ્રી રવિન્દ્રપુરી બાપુ અન્ય સાધુ-સંતો અને હજારો ની સંખ્યામાં મહાદેવના ભક્તો અને સનાતીનીઓ જોડાણા હતા મહાદેવની વિશાળ પ્રતિમા સાથે નાસીક ઢોલ. ભુતડાની ટોળી તલવારનો રાસ. ડીજે સાધુ સંતો ની બગી. કિન્નર સમાજ ઉપસ્થિતિ. કાવડીયાત્રા સાથે મળી અને એક કિલોમીટરની લાંબી મહા શોભાયાત્રા નું આયોજન કરેલું હતું શોભાયાત્રા નું મુખ્ય સુશોભન કર્મનાથ મહાદેવની પાલખી નું હતું જે આખી શોભાયાત્રા નું કેન્દ્ર બિંદુ અને આકર્ષણ પણ હતું કર્મનાથ મહાદેવની પાલખી ની વ્યવસ્થા રામવાડી યુવા એકતા મંચ ની યુવા ટીમને સોંપેલું અને સોપેલા કાર્યને ખૂબ જ જવાબદારી પૂર્વક રામવાડી યુવા એકતા મંચની ટીમે પૂરું કરેલું કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ રાજેન્દ્રપુરી બાપુ અખિલ ભારતીય અખાડા પરિષદ અધ્યક્ષ
નાં વરદ
હસ્તે રામવાડી યુવા એકતા મંચ ની ટીમ નૂ તલવાર આપી અને સન્માન પણ કરવામાં આવ્યું એ બદલ
રામવાડી યુવા એકતા મંચ ની આખી ટીમ આનંદની અને
ગર્વની લાગણી અનૂભવે છે વૈષ્ણવ સાધુ સમાજ ની આ યુવા ટીમ આવા ને આવા કાર્યક્રમમાં ભાગ
લેતા અને શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરતનું નામ જગવિખ્યાત કરતા રહે એવી મહાદેવના શરણોમાં પ્રાર્થના જય સીતારામ
અહેવાલ:શ્રી
મનીષભાઈ ગોંડલીયા સુરત
(રામવાડી યુવા એકતા મંડળ)
No comments