તા:17/09/2023 રવિ ના રોજ જૂનાગઢ ખાતે સરસ્વતી સંન્માન તેમજ વડીલવંદના, નિવૃત કર્મચારી ત્રિવિધ સમારોહ યોજાય ગયો
તા:17/09/2023 રવિ ના
રોજ જૂનાગઢ ખાતે સરસ્વતી સંન્માન તેમજ વડીલવંદના નિવૃત કર્મચારી ત્રિવિધ ભવ્ય સમારોહ યોજાય ગયો ત્યારે બહોળી માં જૂનાગઢ વૈષ્ણવ સાધુસમાજ નો પરિવાર ઉપસ્થિત રહ્યો
હતો આ કાર્યક્રમ અનુસંધાને વરિષ્ઠ નાગરિક સન્માન તેમજ વય નિવૃત્તિ સન્માન ત્યારબાદ
સ્કૂલ ના બાળકો તેમજ ધોરણ 10 થી કોલેજ ના વિદ્યાર્થી ઓ ને શિલ્ડ અર્પણ કરી સંન્માનિત
કરાયા હતા ત્યારે આશીર્વચન આપવા માટે સંત શ્રી
કરસનદાસજી બાપુ નવા રણુજા (ગોલીડા)જેતપુર ,તેમજ
શ્રી શામળદાસભાઇ
ગોંડલીયા,મનોજભાઇ
મેસવાણીયા, ચુવા સા.પ્રમુખ,ગોંડલ,શ્રી મુકેશભાઇ એમ. દેશાણી, વૈ.સા,ગુજ પ્રમુખ,રાજકોટ,શ્રી મહેશભાઇ
દુધરેજીયા, વેરાવળ,
શ્રી જગદીશભાઇ
ગોંડલીયા, વેરાવળ,તેમજ ધીરુભાઈ
દાણીધારીયા વિસાવદર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
આ સમગ્ર
કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ માટે વાસ્તુના દાતાશ્રી
શિલ્ડ
- સંતશ્રી કરસનદાસ બાપુ, નવા રણુજાધામ, ગોલીડા, જેતપુર
પ્રમાણપત્ર
: શ્રી વૈ.સા.બા. સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ
સ્કૂલબેગ
: શ્રી રેખાબેન કે. ગોંડલીયા(નિવૃત શિક્ષક) જૂનાગઢ
કેલ્ક્યુલેટર
: શ્રી વલ્લભભાઇ સી. ગોંડલીયા, કેશોદ
પેઇડ :
સ્વ. બાબુભાઇ નગીનદાસ કાપડી, હ. વિણાબેન, જુનાગઢ
વોટરબોટલઃ
શ્રી જનકભાઇ જી. દાણીધારીયા, જૂનાગઢ
પાઉચ :
શ્રી પરશુરામભાઇ દાણીધારીયા, જૂનાગઢ
કુલસ્કેપ
ચોપડા(૨)-શ્રી દર્શનભાઇ એન. મેસવાણીયા, ગુજ.એજ્યુ. જૂનાગઢ
કુલસ્કેપ
ચોપડા(૧)-શ્રી ધીરૂભાઇ બી. દાણીધારીયા, જૂનાગઢ, (વિસાવદર) કપાસ : શ્રી વૈ.સા.બા.ૐ સમાજ નવયુગ ચેરીટેબલ
ટ્રસ્ટ, જૂનાગઢ
નાસ્તા
બોક્ષઃ શ્રી વૈ.સા.બા. સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ
પેન્સીલ
: શ્રી વૈ.સા.બા.વૈ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ
નોટબુક
: શ્રી વૈ.સા.બા.વૈ સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ
બોલપેન
: શ્રી દિલીપભાઇ તુલસીદાસ કાપડી, જૂનાગઢ
તેમજ સાધુવંદના
પરિવાર દ્વારા પેનડ્રાઈવ
ત્યારબાદ
વડીલ વંદના ના દાતાશ્રીઓ
સાલના દાતાશ્રી
:
ડો. યોગેશભાઇ
જે.મેસવાણીયા,જૂનાગઢ
શ્રી નિલેશભાઇ
એમ. ગોંડલીયા, જૂનાગઢ
સન્માનપત્ર
: શ્રી વૈષ્ણવ સાધુ(બા.વૈ) સમાજ નવયુગ ચેરી. ટ્રસ્ટ મૂર્તિના દાતાશ્રી : શ્રી સુખરામભાઇ
દુધરેજીયા, થાન.
રામનામ
પ્રસાદીચુ પુસ્તક : શ્રી શાંતિરામભાઇ જી. કાપડી, જેતપુર
તેમજ ભોજન
ના દાતાશ્રીઓ
શાંતિરામજી
ગૌરીદાસજી કાપડી:11000 જેતપુર(અમદાવાદ)
શ્રી ગંગારામબાપુ
એમ. દાણીધારીયા:5100,જૂનાગઢ
શ્રી પ્રભુદાસજી
ઓધવદાસજી કુબાવત,જૂનાગઢ
હ. પિયુષભાઇ
(સીતારામ કો.ઓ. બેંક)5100,જૂનાગઢ
શ્રી મુન્નાભાઇ
એમ. મેસવાણીયા: 2100,જૂનાગઢ
શ્રી ભરતભાઇ
હરગોવિંદભાઈ કાપડી:2100,જૂનાગઢ
શ્રી યોગેશભાઇ
હરગોવિંદભાઇ કાપડી:2100,જૂનાગઢ
શ્રી બાલકદાસ
ભોલારામજી દેશાણી,સાસણ (ગીર ) 2100
આ સમગ્ર
કાર્યકર્મ માં શ્રી વૈષ્ણવ સાધુ(બા.વૈ.) સમાજ નવયુગ ચેરીટેબલ દ્રસ્ટ ના દરેક સભ્યો
એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ જેમાં
શ્રી ગંગારામજી
એમ. દાણીધારીયા શ્રી પુરણભાઇ
જે. ગોંડલીયા શ્રી રાજુભાઇ
જી. કાપડી શ્રી આર.
કે. દુધરેજીયા શ્રી જનકભાઇ
જી. દાણીધારીયા શ્રી કૌશિકભાઇ
એમ. મેસવાણીયા ડો. પ્રશાંતભાઇ
આઇ. દાણીધારીયા ડો. યોગેશભાઇ
જે. મેસવાણીયા ડો. હાર્દિકભાઇ
એ. પરબ શ્રી હિતેશભાઇ
એ. મેસવાણીયા શ્રી સંદિપભાઇ
પી. દુધરેજીયા શ્રી ભરતભાઇ
એચ. કાપડી શ્રી વિશાલભાઇ
કે, ગોંડલીયા શ્રી જીતુભાઇ
આર. કાપડી શ્રી દુષ્યંતભાઇ
પી. મેસવાણીયા શ્રી બાલકદાસ
બી. દેશાણી શ્રી વલ્લભભાઇ
સી. ગોંડલીયા શ્રી પ્રદિપભાઇ
કે. દુધરેજીયા શ્રી વિઠ્ઠલભાઇ
જે. મેસવાણીયા શ્રી કેશવદાસ
સી. ગોંડલીયા શ્રી સુનિલભાઇ
બી. પરબ શ્રી મેહુલભાઇ
જી. દાણીધારીયા શ્રી હેમંતભાઇ
દુધરેજીયા શ્રી યોગેશભાઇ
એલ. સરપદડીયા શ્રી પિયુષભાઇ
બી. કાપડી શ્રી વિનુભાઇ
મેસવાણીયા શ્રી શાંતિરામભાઇ
જી. કાપડી શ્રી ધીરૂભાઇ
બી. દાણીધારીયા શ્રી જસ્મીનભાઇ
ડી. કાપડી શ્રી યોગેશભાઇ
એચ. કાપડી શ્રી નિલેશભાઇ
એમ. ગોંડલીયા શ્રી કાનદાસભાઇ
જે. ગોંડલીયા શ્રી ઉમેશભાઇ
જે. દેશાણી શ્રી દર્શનભાઇ
એન. મેસવાણીયા શ્રી સુરેશભાઇ
જી. દેશાણી
No comments