|
ઉપદેશ નહિ
તેા કહેવાને અર્થે આ કથા ઉપદેશ નથી. ઉપદેશ દેવાની આપણી ક્ષમતા પણ નહિ. બહુત
સીધીસાદી બાત : ઉપદેશ કેસે દે…? તમે નથી જાણતા એવું તમને કઈ કહેવાનું નથી. અને કથા કેટલા કહી શકશે ? વક્તાએ કેટલા નીકળે ? બધા કઈ વક્તા નથી હેાતા ! સમાજમાં ઘણા પ્રકાંડ
વિદ્વાન હોય છે જેના બૂટ પાસે પણ આપણે બેસી ન શકીએ. પણ ઘણી વખત એવા લોકો વક્તવ્ય
નથી આપી શકતા. સમાજમાં વક્તા ઓછા નીકળે, પણ શ્રેાતા વધારે હોય છે, ઘણા છે. પરંતુ શ્રોતામાંયે જેને સમય મળે તે આવે. થોડાક બધા દિવસ આવે, થોડા અમુક દિવસેા જ આવે. અને આવે ત્યારે પણ પૂરું' શ્રવણ કરશે કે કેમ તે નક્કી નહિ ! પણ તુલસી કહે, ગાઈ તેા બધા શકે : ઘેર ગાય, ધંધામાં ગાય, કામ કરતાં કરતાં ગાય. કહેવાની, સાંભળવાની અને ગાવાની એમ ત્રણ વાતા બાબાએ લખી છે. તે અહીં સાથે બેસીને
રામાયણના સત્સંગ કરતાં કરતાં, ગાન કરતાં કરતાં આપણા મનને જોઈ એ; આપણા મનને પૂછીએ. સદીઓથી મન સાથે તકરાર કરી છે તે બંધ કરી મનને મિત્ર બનાવી, તેની સાથે વાતેા કરીએ; એટલા માટે આ કથા છે. બધા જ સંતો એ, બધા જ મહાપુરુષોએ પોતાના મનને જ વાત કરી છે. જેમ
બાળકને મા સમજાવે, નાનાભાઈ ને મોંટાભાઈ સમજાવે, શિક્ષક વાત્સલ્યથી વિદ્યાર્થીને સમજાવે, બાળકને જેમ એનેા બાપ સમજાવે, એમ સંતો એ મનને પંપાળી, પ્રેમ કરી, ભાવથી એને નજીક બેસાડી, આદર આપી, એની સાથે જરાયે તક- રાર વગર વાર્તાલાપ કર્યો. એની
સાથે બગાડયું નહિ, એની સાથે સમાધાન સાધ્યું છે.
એટલે એ મુનિએ બન્યા. એક એક સંત ને લો , મનની સાથે આમ સમજણપૂર્વક વાતચીત કરે છે.
સુરદાસ લેા, તુલસી લેા, મનસે બાત કરતે હૈ… – રે મન મુરખ જનમ ગવાયા, કરી અભિમાન વિષય રસ
લી. કૈસા સંબોધન ! જૈસે બાપ બચ્ચો
કો , શિક્ષક વિદ્યાર્થીઓ કો કહ રહા હૈ.
રે મન ! હે મન, હે ભાઈ, મુરખ જનમ ગંવાયા, કરી અભિ- માન વિષય રસ લીને, શ્યામ ચરણ નહીં આયા. તુલસીદાસજી
લીજિએ. વો ભી યહી કહતે હૈં : “ અખ ચિત
ચેતિ ચિત્રકૂટ હિ ચલુ ‘ ' તુઝે બાહર ઘૂમને કી આદત હૈ ન!
તે ચલે બાહર ઘૂમે. લેકિન હર જગહ નહીં
ચિત્રકૂટ ચઙે! અબ ચિત ચેતિ ચિત્રકૂટ હિ ચલુ. તે કેટલાં અસખ્ય પ્રમણા આપી શકાય એમ
છે....આ અંગે :
પાઈ ન કેહિં ગતિ પતિત પાવન રામ જિ સુનુ સઢ મના
–હૈ મન ! રામ ભજ. દૃષ્ટાંત આપીને
મનને સમજાવ્યું :
ગનિકા અજામિલ બ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના.
પૂજય શ્રી મોરારીબાપુ
No comments