દેવભુમિ
દ્વારકા જીલ્લા ના ખંભાળીયા ગામે સંત ભોજન ભંડારો યોજાયો સ્વ.બટુક દાસ આત્મારામ
કાપડી નાઆત્મચેતન અર્થે તા.12/8/2023 ને
શનિવાર ના રોજ ભંડારો યોજાયો
જેમાં
સંતો મહંતો તેમજ દિવંગત ના પરિવારજનો ની ઉપસ્થતિ માં સુંદર આયોજન થયેલ જેમાં સમાધિ પૂજન તેમજ ધર્મસભા અને ત્યાર બાદ
મહાપ્રસાદ બાદ રાત્રી ના સુંદર સંતવાણી થયેલ જેમાં નામી અનામી કલાકારો એ પ્રાચીન ભજનો નું રસપાન કરાવ્યું હતું લિ.મયારામ બટુક દાસ કાપડી ના જય
સમગ્ર
આયોજન ની માહિતી (અહેવાલ) અમારા રાવલ
સ્થિત મયારામ એ દુધરેજીયા દ્વારા આપવામાં આવેલ
No comments