|
આત્મગૌરવ
અને સન્માન . ધન્ય છે આ કલાસાધક ને તેની કલા સાધનાને કલા પ્રતિષ્ઠાનના સથવારે
આવા અનેક કલારત્નો કલાથકી જીવન ઉજાગર
કરીને આત્મગૌરવ અને સન્માન સાથે કલા જીવન મોખરે રાખી જ્ઞાતિ નું ગૌરવ
વધારવા બદલ દાણીધારીયા અંજલિ બેન તમારો . ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ.
જી.સી.ઈ.આર.ટી.
ગાંધીનગર પ્રેરિત
જિલ્લા
શીક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજીત
કલસ્ટર
કક્ષાનો કલા મહોત્સવ
આઝાદી
અમૃત ફેસ્ટિવલ કલસ્ટર તળાજા ૧
આથી
પ્રમાણપત્ર આપવામાં આવે છે, કે વિદ્યાર્થી દાણીધારીયા અંજલીબેન .બી
શાળા
સાંખડાસર .તાલુકો :તળાજા
એ કલા મહોત્સવ માં સંગીત વાદન સ્પર્ધા ઉતીર્ણ થયી શાળા તેમજ જ્ઞાતિ નું ગૌરવ વધારેલ છે અમો ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છીએ
No comments