સમાધિ પૂજન
સરભંડા
તા.અમરેલી ના કાલાવડ મંડળ ના મહંત સમાધિસ્થ શ્રી ગંગારામજી ભક્તિરામજી હરિયાણી નું
(તિરથ ભોજન) સમાધિ પૂજન તા.04.08.2023 ને શુક્રવાર ના રોજ સાંજ ના યોજાયેલ
જેમાં
કાલાવડ મંડળ ના સમાજ ના તમામ લોકો ની હાજરી તથા હરિયાણી પરિવારજનો ની હાજરી માં
સમાધિ પૂજન સંપન્ન થયેલ
જેમાં
આપા ગીગા ની જગ્યા માંથી પૂ.મહંત શ્રી વિજયબાપુ
હાજર રહેલ
આ
સમાધિ પૂજન માં કાલાવડ મંડળ ના સદસ્ય શ્રી હરિદાસ બાપુ કાલસારી.અશ્વિનભાઈ
દુધરેજીયા .રમણિકભાઈ કુબડા.ધીરુભાઈ વિસાવદર કોટવાલ.ભીખારામભાઈ બોરડી ..વગેરે શ્રી
ઋજુલભાઈ ગોંડલીયા..પ્રવીણભાઈ ગોંડલીયા તથા સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિ ખાસ હાજરી
આપેલ ..
પૂ.સમાધિસ્થ
મહંત શ્રીગંગારરામ બાપુ ના પરિવાર ના શ્રી
પ્રસાદબાપુ હરિયાણી તથા શ્રી દિલીપબાપુ હરિયાણી તથા ભગીરથ ભાઈ હરિયાણી દ્વારા સમાજ
માંથી પધારેલ દરેક વ્યક્તિ નો આભાર વ્યક્ત કરેલ હતો..
No comments