સંતભોજન ભંડારો જુનાગઢ
દિવંગત
આત્મા સવિતાબેન મૂળદાસ મેસવાણિયા ના દિવંગત આત્માના મોક્ષાર્થે જુનાગઢ માનસબાગ માં
આજરોજ તારીખ 13 8 2023 ને રવિવાર ના રોજ તમામ મહેમાનોની હાજરીમાં અને
સમાજના અગ્રણી વિદ્વાનોની હાજરીમાં ભંડારો યોજાયેલ આ તકે
શ્રી પૂનમ માતાજી રાંદલ આશ્રમ પાદરીયા
શ્રી
ગુજરાતી યુવા સંગઠન વૈષ્ણવ સાધુ સમાજ ના પ્રમુખ શ્રી મનોજભાઈ મેસવાણિયા (ગોંડલ )
પ્રફુલભાઈ
દુધરેજીયા સંગમ મેરેજ બ્યુરો બંધીયા(બંધીયા)
જનકભાઈ
દાણીધારીયા (જૂનાગઢ)
ઓખા
મંડળ દેવભૂમિ દ્વારકા ભાજપ મહિલા વિભાગના પ્રમુખ શ્રી અનિતાબેન કાપડી(મીઠાપુર)
રૂપલબેન ગોંડલીયા (રાજકોટ)
તુલસીદાસ
બાપુ ગોંડલીયા (રાજકોટ)
કુસુમબેન
મેસવાણિયા(ગોંડલ
મીરાબેન
ગોંડલીયા(બગડું)
મીરાબેન દાણીધારીયા
અને
અગ્રણી મહેમાનો તેમજ સાધુ સગા વહાલા ની હાજરીમાં દિવંગત આત્માને શાંતિ અને
શ્રદ્ધાંજલિ અર્થે ઉપસ્થિત રહેલા તમામ અબાલ વૃદ્ધ સાધુ સમાજ હનુમાન ચાલીસા નું ગાન
સુંદર કરી રાઘવેન્દ્ર સરકાર અને રામદેવજી
મહારાજના ભજન સાથે ગોપાલ બાપુ દાણીધારીયા અને કનુભાઈ દુધરેજીયા એ આત્માના મોક્ષ
થાય તેમની ટીમ સાથે ભજન અને હનુમાન ચાલીસા નું ગાન કરી સાથે મુન્નાભાઈ મેસવાણિયા
એટલે રમેશભાઈ મુળદાસ ભાઈ મેસવાણિયા તથા બીનાબેન રમેશભાઈ મેસવાણિયા અને તેમના
સુપુત્ર વિદુરભાઈ રમેશભાઈ મેસવાણિયા તથા હેત ભાઈ રમેશભાઈ મેસવાણિયા આ પ્રસંગને
ઉજવળ બનાવો તમામ મહેમાનો નું અગ્રણીઓનું સન્માન કરી તેમના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ
અર્પણ કરી, દિવંગત એવા સવિતાબેન મુળદાસજી મેસવાણિયા નો પ્રભુ
શરણોમાં વાસ થાય અને તેમના આત્માને શ્રદ્ધાંજલિ પ્રભુ પરમાત્મા આપે એવી પ્રાર્થના
સાથે શ્રી કૌશિકભાઈ મેસવાણિયા કાર્યક્રમનો દોર સાચવી સહુએ શ્રદ્ધાંજલિ આપે અને
મુન્નાભાઈ મેસવાણીયા તમામ આમંત્રિત
મહેમાનો અગ્રણીઓ ને ફુલહાર સ્મૃતિ શ્રી રામચંદ્ર ભગવાનની તથા રામનામ ની સાલ ઓઢાડી
તમામનું સન્માન કરી માતૃશ્રીની યાદને તાજી બનાવી આમ જોઈએ તો મુન્નાભાઈ મેસવાણિયા
એટલે રમેશભાઈ મેસવાણિયા જુનાગઢ નિવાસી
દિવંગત એવા માતૃશ્રી ના આશીર્વાદ થી જીવનમાં ખૂબ પ્રગતિ કરે એક ખરા સમાજના ખરા
દાતા અને સમૂહ લગ્ન હોય સરસ્વતી સન્માન હોય કે પછી કોઈ નાના મોટા કાર્યક્રમો માં
તેમનું યોગદાન હંમેશા માટે હોય છે આવા ઉજળા સંતાનો માતા પિતા નું નામ હમેશને માટે રોશન
કરે ધન્ય હો દિવંગત આત્મા ધન્ય હોય એમનો પરિવાર અને ધન્ય હો આજના મહેમાનગનો સહુને
જય જય સીયારામ જય જય સીયારામ
અહેવાલ:કૌશિકભાઈ
મેસવાણીયા જૂનાગઢ
No comments