સંત ભંડારો •
મું.
હાવતડ તા. લાઠી જિ. અમરેલી
તા.
૧૫/૮/૨૦૨૩.મંગળવાર ના રોજ હાવતડ મુકામે હરિયાણી પરિવાર દ્વારા પૂ.દેવબાઈ મા ના સ્મરણમાં સંત ભોજન -ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઘણા સંતો
પધાર્યા હતા. તેમા વિશેષ પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી મણીરામબાપુ (કાત્રોડી) પધારી
સૌને આશિર્વચન પાઠવેલા..
કાર્યક્રમ
સંતોના સામૈયા...
વિષ્ણુ
પૂજા ..(ઠાકોર જી)
સ્વાગત- સન્માન...
ધર્મસભા...
પ્રભુ પ્રસાદ...
સંતવાણી...
સંતોને લાણુ.. ભેટ પૂજા.
સમાપન...
હાવતડ
રામમંદિરે થી સંતોના સામૈયા કરવામાં આવ્યા
ઠાકોરજી નું પૂજન-અર્ચન કરવામાં આવ્યું
પૂ.મહામંડલેશ્વર ૧૦૦૮ ના
જમણા ચરણ અંગુઠા ને ધોહી ને પુજા કરવામાં આવી
ધર્મસભામાં
સૌ પ્રથમ આમંત્રિત સંતો મહંતોનુ ફુલહાર તેમજ શાલ સાથે સ્વાગત સન્માન કરવામાં
આવ્યુ...
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન હિતેશ હરિયાણી ત્રાકુડા (સાધુવંદના- પ્રતિનિધિ)દ્વારા સમાજને પ્રસંગ
અનુરૂપ તેમજ સાધુ વંદના E- Book નો પ્રચાર/પ્રસાર કર્યો...
પૂ.
મહામંડલેશ્વર સહિત અન્ય સંતોએ પોતાની વાણી દ્વારા સૌ ને લાભાન્વિત કર્યા
સાંજે
સૌ સંતો ને પ્રભુ પ્રસાદ...
રાત્રે
સંતવાણી મા જગદીશ ગોંડલીયા (નાળ) તેમજ અન્ય આરાધકો એ ભજન ધારા મા સૌ ને અભિભૂત
કર્યા...
સવારે સૌ સંતોને લાણા
સ્વરૂપે (બે સ્ટીલ વાસણ) સૌ ને
પ્રાસાદિક ભેટ પૂજા આપવામાં આવી...
••• જય સિયારામ
અહેવાલ- હિતેશ હરિયાણી ત્રાકુડા....
No comments