જ્ઞાતિ
વંદના
કાલાવડ
મંડળ ના પૂર્વ શ્રી મહંત શ્રી ગંગારામ
બાપુ સમાધિસ્થ થતા સમાધિ વિધિ પહેલા મહંત શ્રી તરીકે નું તિલક વિધિ કરી કાલાવડ
મહંત ની છડી તથા કાલાવડ મંડળ ના મહંત તરીકે ની જવાબદારી શ્રી દિલીપબાપુ હરીયાણી ને કરેલ ત્યારે કાલાવડ મંડળ સદસ્યો ની ઉપસ્થતિ
રહી હતી તેમાં
શ્રી અશ્વિન દુધરેજીયા રાવણી
શ્રી
હરિદાસ બાપુ કલસારી
શ્રી
રમણિકબાપુ કુબડા
શ્રી
ધીરુભાઈ વિસાવદર
શ્રી
કોટવાલ ભીખારામ બાપુ બોરડી મંડળ ની હાજરી માં તિલક આપે…
કાલાવડ
મંડળ ની સ્થાપના 1956 મા થયેલ પ્રથમ એ આંકોલવાડી મંડળ તરીકે પ્રચલિત હતું
ત્યાર બાદ સમયાંતરે કાલાવડ મંડળ નામે પ્રસ્થાપિત થયું જેમાં 1975 થી સતત
મંડળ ના સેવાધારી એવા સમાધિ સ્થ શ્રી ગંગારામજી ભક્તીરામજી હરીયાણી મહંત તરીકે
સેવા આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
હતું
No comments