જ્ઞાતિ ગૌરવ
શ્રી
ડોઔહંમ દેશાણી
“શ્રી ગિરિરાજ લાઈફ કેર પ્રાઇવેટ લિમીટેડ” સંલગ્ન
ઓર્થોપેડીક
સર્જન
હાડકા, સાંધા, સ્નાયુ
સંબંધિત રોગો, ફ્રેકચર, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હિપ
રિપ્લેસમેન્ટના નિષ્ણાંત સર્જન
ડૉ.ઔહમ
દેસાણી ઓર્થોપેડીક સર્જન
ડૉ.
ઔહમ દેસાણી એ તેમનું એમ.બી.બી.એસ. રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજ માંથી અને
પોસ્ટ
ગ્રેજ્યુએશન
મુંબઇની College of Physicians & Surgeons Of Mumbai માંથી પૂર્ણ કરેલ. સાંધા બદલવા માટે નો ઉચ્ચ અભ્યાસ
(ફેલોશિપ) IVY Elite હોસ્પિટલ મોહાલી (ચંદીગઢ) થી પૂર્ણ કરેલ. કમરના
દુખાવા માટે, ગાદી તેમજ નસ ની દુરબીન પદ્ધતી થી સારવાર માટે
ફેલોશિપ એમણે દિલ્હી IPSC સેન્ટર માંથી પૂર્ણ કરેલ છે. કારકિદીમાં એમણે ૧૦૦ થી
વધારે ઘુંટણ બદલવાના ઓપરેશન (Total
Knee Replacement) અને અને થાપાના ગોળા બદલવાના ઓપરેશન (Total Hip Replacement) સફળતાપૂર્વક કરેલ છે દુરબીન થી ઘુંટણના લિગામેન્ટના ઓપરેશન, ખંભા
નો સાંધો બદલવાનું ઓપરેશન (Shoulder
Replacement) સીકંજો
ફિકસ કરી (Ilizarov ex. Fixation) હાથ - પગના હાડકા ની લંબાઇ વધારવા માટે નાં ઓપરેશન
તેઓએ હરિયાણામાં પાંચ વર્ષ સુધી NABH સર્ટીફાઇડ હોસ્પિટલમાં સેવા આપવા દરમિયાન કરેલ છે.
તેઓએ ૩૦૦૦ થી વધારે હાડકાના ફેકચરનાં ઓપરેશન કરેલ છે. હાલ તેઓ શ્રી ગિરિરાજ
હોસ્પિટલ કુવાડવા ખાતે ફુલ ટાઇમ ઓથોપેડિક સર્જન તરીકે કાર્યરત છે.
No comments