DMCA compliant image સિતારામ છાત્રાલય જુનાગઢમાં દાતાશ્રી - sadhuvandna

Header Ads

Breaking News

સિતારામ છાત્રાલય જુનાગઢમાં દાતાશ્રી

 


યોગેશભાઈ હરજીવનદાસજી દૂધરેજીયા

તા. 03/08/2023ના રોજ સિતારામ છાત્રાલય જુનાગઢમાં દાતાશ્રી યોગેશભાઈ દૂધરેજીયાએ આરો સિસ્ટમ ફિલ્ટર તેમજ કુલ 8 પંખાનું અનુદાન આપેલ.

જે બદલ પ્રાર્થના સભામાં દિકરીઓની હાજરીમાં બધા ટ્રસ્ટીઓ વતી વિદ્વાનશ્રી આર.કે. દૂધરેજીયા તથા કૌશિકભાઈ મેસવાણિયાએ તેમના ઉત્સાહી પ્રેરક અભિગમને આભાર અભિવાદન કરી બિરદાવેલ. તથા

પ્રમુખશ્રી મહેશભાઈ દૂધરેજીયાએ તથા મહામંડલેશ્વર અજયબાપુએ પણ ફોન દ્વારા આભાર અભિવાદન પાઠવેલ.

ધન્યવાદ આભાર અભિવાદન

આ પહેલા પણ જુનાગઢ ના ઘણા પ્રસંગોમાં જમણવાર સહિતના દાતા તરીકે તેમજ સિતારામ છાત્રાલય જુનાગઢમાં તેમણે બે પાણીના મોટા ટેંક તથા મોટું આડું રસોડા માટે ફ્રિઝ પણ આપેલ. ધન્ય હો ધન્ય યોગેશભાઈ ને ઘણી ખમ્મા ભાઈ ઘણી ખમ્મા



 

No comments