તા:6/08/2023 ના
રોજ જામનગર ખાતે સરસ્વતી સન્માન યોજાય ગયેલ જેમાં તેજસ્વી તારલાઓનું ઉમળકા ભેર
ઇનામ વિતરણ શિલ્ડ તેમજ સ્કૂલ કીટ વિતરણ કરી બહુમાન કર્યું હતું આ તકે સંતો મહંતો
તેમજ સામાજિક અગ્રણીયો ની ઉપસ્થતિ રહી હતી જેમાં અમદાવાદ સાધુસમાજ પ્રમુખ તેમજ
અમરેલી થી મુકેશભાઈ ગોંડલીયા પ્રમુખ શ્રી અમરેલી ,તથા
મોવિયા ખીમદાસજીબાપુ ની જગ્યા ના મહંત શ્રી ભરતદાસજી બાપુ તેમજ અલ્પેશ બાપુ ,તેમજ
જામનગર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટ ના તમામ સદસ્યો ની ઉપસ્થતિ રહી હતી
ત્યારે જામનગર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટ ના
પ્રમુખ શ્રી ના જણાવ્યા અનુસાર વિદ્યાર્થોના શિક્ષણ માટે અમારું ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહેશે તથા ખાશ કરી કન્યા કેળવણી
માટે અમારું ટ્રસ્ટ કાર્ય કરતુ રહેશે
આ સમારંભ માં બહોળી સંખ્યા માં જામનગર સાધુ સમાજ ની
ઉપસ્થિતિ રહી હતી
વિશાલ જગ્યા માં સમારોહ સુંદર આયોજન હતું સાંજના ભોજન
પ્રસાદ નું પણ સુંદર આયોજન વ્યવસ્થા
રાખેલ સંપૂર્ણ કાર્ય નું આયોજન પ્રમુખ
શ્રી દિલીપભાઈ તેમજ ઉપ પ્રમુખ શ્રી પિયુષભાઇ દ્વારા કરવામાં આવેલ
No comments