DMCA compliant image રામઃ વિશ્વના આદર્શ - sadhuvandna

Header Ads

Breaking News

રામઃ વિશ્વના આદર્શ

 



 

રામઃ વિશ્વના આદર્શ

ભગવાન રામ આજે વિશ્વના આદર્શ છે. હું રામાયણની કથા કહું છું તેથી આવું કહું છું એમ તમે ન માનશેા, અને માની લા તે મને ચિંતા નથી. પણ ભગવાન રાધવ, પરમાત્મા રામ આજે કેવળ ભારતવષ ના નહિ, વિશ્વના આદશ છે. એક એલ, સત્ય, સમર્પણુ, એક પત્નીવ્રત, પિતૃઆજ્ઞા, નાનામાં નાના માણુસ સુધી પહેાંચવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને સમાન સ્થાન અને સમાદર આપવાની દૃષ્ટિ, ઉન્મત્ત બનેલી રાજસત્તાઓને નાથવાની તાકાત અને ક્ષીણ થતા, ગ્લાનિ થતા ધમ અને જનહૃદયમાં પુનઃ પ્રસ્થાપિત કરવાનું કોઈ ભગીરથ અને અસાધારણુ કામ થયું હાય તે તેમાં—અવતારામાં રામ, કૃષ્ણના અવતાર મેખરે દેખાય છે. તે રામ એ વિશ્વના આદશ છે.

ભગવાન કૃષ્ણ એકલા આવ્યા, એકલા ગયા. કૃષ્ણ વ્યક્તિગત જીવનની સાધના માટે અતિ ઉપયાગી છે.

 

યોગી  થવા માટે અતિ ઉપયેગી છે-ભગવાન કૃષ્ણ! એનું સમગ્ર ગાન, એનું સમગ્ર ગીત જે મહાભારતમાં એમણે ગાયું. એ સમગ્ર ગીત જિસ કા હમ ગીતા મ્હતે હૈ', એ ઇન્સાનને યાગી બનાવવા માટે, ધન્ય બનાવવા માટે, અદ્ભુત છે. એક વ્યક્તિ કૃષ્ણ સુધી પહાંચી શકે એટલી એનામાં, એ ગીતમાં શક્તિ છે. પણ ભગવાન શ્રીકૃષ્ણ એકલા આવ્યા, સ્વધામ ગયા ત્યારે એકલા ગયા. ભગવાન રામ સમૂહમાં આવ્યા, ગયા ત્યારે સમૂહમાં ગયા. ભગવાન સમૂહ કા આદ` હૈ. રામ અકેલા નહીં આવે અપને ભાઈ યાં કે લેકર આયે. રીંછ, વાનર સખ કે લેકર દેવતા કે અશાવતારરૂપે. ઔર જબ ગમે તે એક કૂતરાને પણ સાથે સ્વધામ લેતા ગયા. ભગવાન રામ છે સમૂહના આદશ. સમગ્ર વિશ્વ- ના આદશ.

 

હવે, આપણા અનુભવ છે: દર્શન કરીએ, વિચારીએ ત્યારે લાગે છે કે ઘણી વખત સમાજમાં માણસ લોકપ્રિય થાય છે, પણ લેાક- પ્રાપ્ય કયાં થાય છે? લોકપ્રિય તા મહેાત હૈા ગયે ભારતવર્ષ મે નિજિ સાધના સે, સમર્પણુ સે, ત્યાગ સે, ચિંતન સે. કિન્તુ લેાકપ્રાપ્ય કેટલા ? રામ લેાકપ્રિય હતા, લેાકપ્રાપ્ય હતા. એની કથા લેાકપ્રિય છે,

 પૂજય શ્રી મોરારીબાપુ


No comments