DMCA compliant image જામનગર શ્રી વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ જોગ - sadhuvandna

Header Ads

Breaking News

જામનગર શ્રી વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) સમાજ જોગ

 

જામનગર શ્રી વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી)  સમાજ જોગ

સ્નેહ  નિમંત્રણ

શ્રી વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી)  સમાજ ,જામનગર

ટ્રસ્ટ રજી. નં. : એ/૧૮૩૨, જામનગર.

દ્વારા આયોજીત

શ્રી સરસ્વતિ સન્માન સમારોહ- 2023

તારીખઃ ૬-૮-૨૦૨૩, રવિવાર, બપોરે ૩-૦૦ થી ૮-૦૦ કલાક સુધી

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, આપણા સમાજના આ સતકાર્યમાં સન્માનિત અને પ્રોત્સાહિત થવા જઇ રહેલા આપણા ભવિષ્ય અને આવતી પેઢીને રૂબરૂ આશીર્વાદ આપવા આપ સર્વે સહ પરિવાર પધારશો એવી અપેક્ષા સહ સર્વેને અમારૂં હાર્દિક નિમંત્રણ છે.

 

વિદ્યાર્થી / વિદ્યાર્થીનીનું નામ : પાસ કરેલ ધોરણ

પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવો

ફોર્મ ભરનારની સહી

પાસ કરેલ ધોરણની ટકાવારી હાલનું સરનામું

મોબાઇલ નંબર

ફોર્મ સ્વીકારનારની સહી

 

સહર્ષ જણાવવાનું કે આગામી તા. ૬-૮-૨૦૨૩ ને રવિવાર ના રોજ આપણા સમાજના વિદ્યાર્થીઓને બિરદાવતો અને તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપી તેને પુરસ્કૃત કરતો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ શૈક્ષણિક વર્ષ-૨૦૨૩ માં ધો-૫(પાંચ) પાસ થી ધો.-૧૨(બાર) પાસ તથા ઉચ્ચતર અભ્યાસમાં ૬૦ % કે તેથી વધુ માર્ક(પરસન્ટેઝ) મેળવેલ હોય તેઓએ

(૧) બાળકોનો ૧ ફોટો

(૨) માર્કશીટની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ

(૩) વાલીનું પુરૂ નામ અને સરનામું મોબાઇલ નંબર સાથે

(૪) વાલીના આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડની ઝેરોક્ષ

(૫) પ્રોત્સાહિત ઇનામ માટે નાના ભુલકાઓના ફોર્મ ફરજીયાત ભરવાના રહેશે તેમને જ ઇનામ મળશે.

પ્રોત્સાહિત ઇનામ મેળવનાર બાળકો તથા વાલીઓએ સમયસર .......... કલાકે હાજર થવું જરૂરી છે.

(૭) જે બાળક સ્થળ પર હાજર રહેશે તેનેજ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે, ત્યારબાદ મળશે નહીં.

(૮) ફોર્મ ફી રૂા. ૫૦/ રાખેલ છે.

આ આપેલ ફોર્મ સ્વચ્છ અક્ષરોમાં ભરી તેઓએ પોતાની જવાબદારીથી નીચે આપેલ ફોર્મ સ્વીકારનાર સુધી પહોંચતા કરવા.

 

સંપર્ક તથા ફોર્મ સ્વીકારનાર

શ્રી પ્રવિણભાઇ શીવરામ ગોંડલીયા –અઘ્યક્ષશ્રી - મું.: કાનાલુસ, મો. : ૯૯૨૫૮ ૮૨૭૨૩

શ્રી દિલીપભાઇ અમરદાસ કાપડી-પ્રમુખશ્રી મો. ૮૭૮૦૧ ૧૦૬૭૫

શ્રી પિયુષભાઇ પ્રભુદાસ દુધરેજીયા - ઉપપ્રમુખશ્રી - રણજીતનગર, જામનગર, મો. : ૯૪૨૭૨ ૧૭૪૪૦

શ્રીમતિ વનિતાબેન હરેશભાઇ દેશાણી - મહામંત્રીશ્રી - રામેશ્વરનગર, મો. : ૯૯૨૫૭૨૩૮૦૯,

 

મો. ૭૫૬૭૪૬૯૦૯૧(કોઇ પણ દિકરા-દિકરીને કોઇ પણ જાતનું ટેલેન્ટ હોય તો આ નંબર પર સંપર્ક કરવો)

શ્રી વિમલભાઇ દેવીદાસ દાણીધારીયા- મું. · મોટી ખાવડી, મો. : ૯૭૨૩૪ ૩૫૫૩૨

શ્રી કિરીટકુમાર તુલશીદાસ દાણીધારીયા નંદનવન પાર્ક, શ્રધ્ધા સ્ટેશનરીની સામેની ગલી, મો. : ૯૪૨૭૨ ૫૬૫૬૩

શ્રી જયભાઇ મોહનદાસ દુધરેજીયા - દરેડ - મો. - ૮૧૪૧૪૩૭૭૪૫

શ્રી જેન્તિદાસ જમનાદાસ ગોંડલીયા - લાખાબાવળ - મો. : ૯૯૨૪૨૭૧૭૨૭

શ્રી મહેશભાઇ કાપડી - ખાવડી - મો. : ૯૯૭૪૭ ૦૫૫૯૧

શ્રી બળદેવભાઇ રવિભાણ, શ્રી દિપકભાઇ મેસવાણીયા, શ્રી રમેશભાઇ રવિભાણ

શ્રી દિનેશભાઇ માધવદાસ કાપડી-કોટવાળ(સીટી) - એમ.પી.શાહ આવાસ, મો. : ૮૪૯૦૮૪૩૪૭૪

શ્રી વિનુભાઇ મણીરામજી ગોંડલીયા-કોટવાળ(ગ્રામ્ય) - મું, 1 મેડી, મો. - ૯૪૦૮૧ ૬૩૪૧૩

-:: કાર્યાલય ::-

રણજીતનગર, લેઉવા પટેલ સમાજ પાસે,બ્લોક નં.-એ-૨, રૂમ નં.-૧૬, જામનગર.

ખાસ નોંધઃ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ: ૨૦-૭-૨૦૨૩ રહેશે(ત્યારબાદ કોઇપણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં)

:: શ્રી સરસ્વતિ સન્માન સમારોહ સ્થળ : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, વિશ્વકર્માબાગ,

પટેલ કોલોની, ગાંધીનગર રોડ, જામનગર.  

કાર્યક્રમ બાદ નાસ્તો સાથે લેશું.

પ્રોત્સાહિત ઇનામ માટે દાન આપવા ટ્રસ્ટીઓનો સંપર્ક કરવો







No comments