સંત
સત્કાર સમારોહ
શેલ ખંભાળીયા ધામ પ્રતિષ્ઠા મહોત્સવ
ચેતન સમાધિસ્થ ૫.પૂ.૧૦૦૮ સંતશ્રી નથુરામ
બાપુની જગ્યા નૂતન મંદિર જીર્ણોધ્ધાર મહોત્સવ
મહા મંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ લક્ષ્મણદાસબાપુ ગોરધન
દાસબાપુ ગોંડલીયા મંહત શ્રી શેલ ખંભાળીયા ધામમાં સન્માન સમારોહ સંવત ૨૦૦૯ વૈશાખ
સુદ-૧૪ ને તા. ૦૪/૦૫/૨૦૨૩, ગુરૂવાર ના રોજ
ચેતન સમાધિસ્થ મંદિર પ.પૂ. સંતશ્રી નથુરામબાપુ
(શેલ ખંભાળીયા ધામ) રાખેલ હતો
ચેતન સમાધિસ્થ મંદિર પ.પૂ. સંતશ્રી શામળદાસ બાપુ
(ચીખલી ધામ)
શ્રી અખિલ ભારતીય પંચ નિર્મોહી અની અખાડાના
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મંહત રાજેન્દ્રદાસબાપુ દ્વારા તેમજ પૂ. મોરારી બાપુની
ઉપસ્થિતિમાં પૂ. લક્ષ્મણદાસ બાપુ ગોરધનદાસબાપુ ગોંડલીયાને શ્રી શ્રી ૧૦૦૮
મહામંડલેશ્વર પદ એનાયત થતા ઉજવણીના ભાગ રૂપે શેલ ખંભાળીયા ધામ પરિવાર તથા સમસ્ત
ખંભાળીયા ગામ થતા સેવક પરિવાર દ્વારા યોજેલ વિશિષ્ટ ધાર્મિક પર્વ માં શ્રી વિષ્ણુ મંડપ તથા સંત ભોજન ભંડારો રાખેલ
હતો ત્યારે.બહોળી સંખ્યા માં સાધુસમાજ ઉપસ્થિતરહ્યો હતો જેમાં ગોંડલ 1008
મહામંડેલેશ્વર શ્રી સીતારામ બાપુ.માનવ મંદિર શ્રી ભક્તીરામબાપુ તેમજ નામી અનામી
સંતો મહંતો સંમાજિક અગ્રણીયો ની ઉપસ્થતિ
રહી હતી તેમજ સ્ટેજ સંચાલન શ્રી અનુબાપુ હરીયાણી ચીખલી દ્વારા કરવા માં આવ્યું
હતું
આ તકે સમાધિસ્થ શ્રી અશોકદાસજી બાપુના
સ્મરણમાં વિષ્ણુ મંડપ, સંત ભોજન, ભંડારા
નું પણ આયોજન કરેલ હતું
અહેવાલ શ્રી ઉમેદબાપુ
જીરા.તાલુકો:-ધારી.જિલ્લો:-અમરેલી
No comments