શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત cccccc
શ્રી
સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત દ્વારા રામવાડી ના રસ્તા બાબતે આજ રોજ તા:4/05/2023 એક
બાઈક રેલી નીકાળી અને સુરત કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું હતું ત્યારે શ્રી
મનીષ ભાઈ ગોંડલીયા જણાવે છે કે સરકાર શ્રી એ અમને 2003 સમાધિ
માટે જગ્યા આપેલ હતી જે કોરોના કાળ દરમિયાન 2019 માં ત્યાંના સ્થાનિક સોસાયટી ના રહીશો એ જે અમારે
સમાધિ સ્થાન પહોંચવા માટે નો અવરજવર માટે
નો રસ્તો હતો એ બંધ કરી દીધેલ હતો એ છતાં
પણ અમો એમની ઉપર થયી જતા ત્યારે આજે એ લોકો એ ત્યાં કાંટા ઝાંખરા નાખી સદંતર એ
રસ્તો બંધ કરી આપેલ એના અનુસંધાન માં અમોએ આજે કલેક્ટર શ્રી નેઆવેદન પત્ર આપી નમ્ર નિવેદન કરેલ કે મૃત્યુ તો ક્યારેય પણ આવી
શકે ત્યારે અમારે સમાધિ સ્થાન સુધી પહોંચવું કેવી રીતે? તેથી વહેલા માં
વહેલી તકે અમારા પ્રશ્ન નું સમાધાન કરે
No comments