DMCA compliant image તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કાર્યક્રમ અમદાવાદ - sadhuvandna

Header Ads

Breaking News

તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કાર્યક્રમ અમદાવાદ

 

તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કાર્યક્રમ

શ્રી અમદાવાદ વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા પાંચમો તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પુજનીય માર્ગી વૈષ્ણવ સાડી બાર શાખા ની પરંપરા ના પુજનીય સંતો મહંતો એ સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ને શીલ્ડ આપી,આશીર્વાદ પાઠવ્યા હતાં અને આગેવાનો એ ખાસ હાજરી આપી હતી

અહેવાલ:-શ્રી અલ્પેશબાપુ મોવિયા







No comments