DMCA compliant image તિરથભોજન મુ:-ઉમેદપરા તા.ઉના .જિલ્લો:-ગીરસોમનાથ - sadhuvandna

Header Ads

Breaking News

તિરથભોજન મુ:-ઉમેદપરા તા.ઉના .જિલ્લો:-ગીરસોમનાથ

 

તિરથભોજન

મુ:-ઉમેદપરા તા.ઉના .જિલ્લો:-ગીરસોમનાથ

સમાધિસ્થ સાધુ શ્રી કાશીબેન તુલસીદાસજી હરીયાણી ના તિરથિભોજન પ્રસંગે

શ્રી મારુતિ મંડળ ખિશરી .તા:-ધારી .જિલ્લો:-અમરેલી તરફ થી તિરથિભોજન સહાય પેટે શ્રી રમેશભાઈ તુલસીદાસજી હરીયાણી ને રૂ :20000/ વિસહજાર પુરા ની સહાય શ્રી મારુતિ મંડળ ખીસરી ના પ્રમુખશ્રી વિપુલદાસજી હરિદાસજી કાપડી તરફથી આપેલ   તેમજ શ્રી રમેશદાસજી તુલસીદાસજી તરફથી રૂ .2100 એકવીસો પુરા ભેટસ્વરૂપે ખીસરીમંડળ ને આપેલ

આ પ્રસંગે શ્રી વિપુલભાઈ કાપડી 9913955061 પ્રમુખશ્રી :- ખીસરીમંડળ

શ્રી હરસુખભાઇ હરીયાણી .9727694800.મંત્રીશ્રી:-ખીસરીમંડળ

શ્રી ઉમેદબાપુ દુધરેજીયા જીરા.9825901963 ઉપપ્રમુખશ્રી :-ખીસરીમંડળ

ના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ:-શ્રી ઉમેદબાપુ દુધરેજીયા .જીરા .તા:-ધારી .જિલ્લો:-અમરેલી

તારીખ:-22/06/2023.ને ગુરુવાર




No comments